Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
वि. टीका, श्रु० १, अ० ३, अभग्नसेनपूर्वभववर्णनम् विसेसं पञ्चणुब्भवमाणे' इति संग्राह्यम् । दुश्चीर्णानां दुष्पतिक्रन्तानाम् अशुभानां पापानां कृतानां कर्मणां पापकं फलवृत्तिविशेष प्रत्यनुभवन् , एषां पदानां व्याख्याऽत्रैव प्रथमाध्ययने द्वादशसूत्रे कृता 'विहरई' विहरति-वर्तते ।। सू० २२ ॥ पार्जित दुश्चीर्ण, दुष्प्रतिक्रान्त अपने अशुभ पाप कर्मों का विशेष फल भोग रहा है ।
भावार्थ-अभग्नसेन एवं उसकी मित्रमंडली जब खा पी कर अच्छी तरह बेसुध बन चुकी तब राजाने उन का समाचार ज्ञातकर कौटुम्बिक पुरुषों का अपने पास बुलाया, और उनके आने पर यह आज्ञा प्रदान करते हुए उनसे कहा कि-तुम शीघ्र जाओ और पुरिमताल नगर के समस्त दरवाजों को बंद कर दो, तथा बंद करने के बाद ही जल्दी से जल्दी जीते हुए अभग्नसेन को पकड कर मेरे पास ले आओ। राजा की उक्त आज्ञा शिरोधार्य कर उन लोगों ने वैसा ही किया। प्रथम नगर के समस्त दरवाजे बंद किये, बाद में जीते हुए अभग्नसेन को पकड कर राजा के समीप उपस्थित कर दिया। राजा ने उसे मारने की आज्ञा दी । ___इस प्रकार हे गौतम ! यह अभग्गसेन अपने पूर्वोपार्जित निकाचित दुश्चीर्ण दुष्प्रतिक्रान्त अशुभ पाप कमों के उदयजन्य फल को भोग रहा है ॥ सू० २२ ॥ पुरा पोराणाणं जाव विहरइ' ते अमानसेन योरसेनापति पूना भेगा श्वा દુપ્રતિકાન્ત પોતાના અશુભ પાપકર્મોના વિશેષ ફળને ભેગવી રહ્યો છે.
ભાવાર્થ-અલગ્નસેન અને તેની મિત્રમંડલી જ્યારે સારી રીતે બેભાન થઈ ગઈ ત્યારે રાજાએ એવા સમાચાર જાણીને કૌટુમ્બિક પુરુષને પિતાની પાસે બોલાવ્યા અને તેઓ આવ્યા ત્યારે તેઓને આજ્ઞા કરતાં બોલવા કે-તમે તરત જ જાઓ અને પુરિમતાલ નગાસ્ના તમામ દરવાજાઓને બંધ કરી આપ, તથા બંધ કર્યા પછી જલદી જઈને જીવતે જ અભગ્નસેનને પકડી કરીને મારી પાસે લાવે, રાજાની આ પ્રકારની આજ્ઞા માથે ચઢાવીને તેઓએ રાજાના કહેવા પ્રમાણે કર્યું. પ્રથમ નગરના તમામ દરવાજાને બંધ કરી દીધા, તે પછી જીવિતદશામાં અભગ્નસેનને પકડીને રાજાની નજીક ઉભે રાખે, પછી રાજાએ તેને મારવાની પિતાના માણસોને આજ્ઞા આપી.
* આ પ્રમાણે છે ગાતમ! તે અભગ્નસેન પિતાનાં પૂર્વ મેળવેલાં, નિકાચિત દુશ્ચર્ણ દુષ્પતિકાન્ત અશુભ પાપકર્મોનાં ઉદયજન્ય ફળને ભેગવી રહ્યો છે. (૨૨)
શ્રી વિપાક સૂત્ર