Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
वि. टीका, श्रु० १, अ० ३, अभग्नसेनपूर्वभववर्णनम् ___ _३९३
॥ मूलम् ॥ से णं तत्थ उम्मुक्कबालभावे, एवं जहा पढमे जाव अंतं काहिइ । णिक्खेवो ॥ सू० २४ ॥ पुत्तत्ताए पञ्चायाहिइ' पुनः उसी बनारस नगरी में किसी एक श्रेष्ठी के कुल में पुत्ररूपसे उत्पन्न होगा।
भावार्थ-अभग्नसेन की दारूण परिस्थिति का हेतु परिज्ञातकर गौतम स्वामीने पुनः श्रमण भगवान महावीर प्रभु से यह प्रश्न पूछा कि-हे भदन्त ! यह इस परिस्थिति में मर कर कहां जायगा ? कहां उत्पन्न होगा ?। गौतम की जिज्ञासाका समाधान करते हुए महावीर प्रभुने कहा कि हे गौतम ! यह २७ वर्ष की अपनी उत्कृष्ट आयु का परिपालन कर आज ही दिन के चौथे पहर में शूलीद्वारा भर कर प्रथम नरक में नारकी की पर्याय में उत्पन्न होगा | वहां की एक सागर की उत्कृष्ट स्थिति को भोगकर जब यह वहां से निकलेगा तो जिस प्रकार प्रथम अध्ययन में २१वें सूत्रमे मृगापुत्र का भ्रमणप्रकार वर्णित किया गया है, उसी प्रकार इसका भी होगा । बाद में यह बनारस नगरी में सूकर की पर्याय में जन्म धारण करेगा । वहां यह शिकारियों द्वारा मारा जावेगा और वहीं पर किसी सेठ के कुलमें पुत्ररूपसे उत्पन्न होगा ॥ सू० २३ ॥ भाये ४. पछी 'तत्थेव वाणारसीए णयरीए सेटिकुलंसि पुत्तत्ताए पच्चायाहिइ' ફરીને તે બનારસ કાશી નગરીમાં કઈ એક શેઠીયાના કુળમાં પુત્રરૂપથી ઉત્પન્ન થશે.
ભાવાર્થ—અલગ્નસેનની દારૂણ પરિસ્થિતિનું કારણ જાણ કરીને ગૌતમ સ્વામીએ ફરીથી શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે કે-હે ભદન્ત ! તે આવી પરિસ્થિતિમાં મરણ પામીને કયાં જશે? કયાં ઉત્પન્ન થશે ? ગૌતમની જીજ્ઞાસાનું સમાધાન કરવા પ્રભુએ કહ્યું કે-હે ગૌતમ! તે ર૭ સત્તાવીશ વર્ષની પિતાની ઉત્કૃષ્ટ આયુષ્ય ભેળવીને આજના દિવસને ચેથા પ્રહરમાં શૂલીદ્વારા મરણ પામીને પહેલી નરકમાં નાકીના પર્યાયમાં ઉત્પન્ન થશે, ત્યાં એક સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિને ભેગવીને જ્યારે ત્યાંથી નીકળશે તે પછી જે પ્રમાણે પહેલા અધ્યયનના ૨૧ માં એકવીસમા સૂત્રમાં મૃગાપુત્રના ભ્રમણને પ્રકાર વર્ણ લે છે, તે પ્રમાણે એના પણ ભવભ્રમણના પ્રકાર થશે, પછી તે બનારસ-કાશી નગરીમાં સૂકર–ભૂંડની પર્યાયમાં જન્મ પામશે. ત્યાં તે જીવ શીકારીઓ દ્વારા માયે જશે અને પછી તેજ બનારસ-કાશી નગરીમાં કે ઈ એક શેઠના કુળમાં પુત્રરૂપથી ઉત્પન્ન થશે. (સૂ) ૨૩)
શ્રી વિપાક સૂત્ર