Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४०८
विपाकश्रुते 'तहेव जाव भगवं वागरेइ' तथैव यावद् भगवान् व्याकरोति । 'तथैव यावद् इत्यनेनास्यैव द्वितीयाध्ययने पञ्चमसूत्रे यथा वर्णितं तद्वदेवात्रापि बोध्यम् । अहो ! खलु अयं पुरुषः पूर्वभवकृतानामशुभानां कर्मणां फलं नरकप्रतिरूपिकां वेदनामनुभवतीति विचिन्त्य स श्रीगौतमस्वामी उच्चनीचमध्यमकुलेषु यावदटन् यथापर्याप्तां समुदानीभिक्षां गृहीत्वा भगवतः समीपमागत्य तत् सर्व प्रदर्य भगवन्तं वन्दित्वा नमस्कृत्यैवमवादीत्-हे भगवन् ! एवं खलु अहं भवताऽभ्यनुज्ञातः सन् शोभाञ्जन्यां नगर्या मिक्षार्थ गच्छन् राजमार्गे सस्त्रीकमेकं पुरुष नरकमतिरूपिकां वेदनामनुभवन्तं दृष्टवान् । स खलु हे भगवन् ! पूर्वभवे क आसीत् ? यावत् प्रत्यनुभवन् विहरति ? । ततो भगवान् व्याकरोति वक्ष्यमाणप्रकारेण गौतमस्वामिनं प्रति तस्य पुरुषस्य चरित्रं वर्णयतीत्यर्थः ।। सू० ५॥ उत्पन्न हुआ- आश्चर्य है कि यह पुरुष पूर्वभव में कृत अशुभ कर्मों के फलस्वरूप नरक जैसी वेदना का अनुभव कर रहा हैं । इस प्रकार विचार कर गौतम स्वामी उच्च नीच मध्यम कुलों में फिर कर यथापर्याप्त भिक्षा ले भगवान के समीप आये । आते ही उन्होंने समस्त गृहीत भिक्षा भगवान को दिखलाई, और उन्हे वन्दन एवं नमस्कार कर वे फिर इस प्रकार बोले कि हे भगवान् मैं आज आप से आज्ञा प्राप्तकर शोभाञ्जनी नगरी में भिक्षा के लिये गया, जाते२ मार्ग में मैने सस्त्रीक एक पुरुष को देखा-जो नरक जैसी वेदना का अनुभव कर रहा था । हे भदन्त ! यह पुरुष पूर्वभव में कौन था- जो इस प्रकार की दारूण व्यथा का पात्र बना हुआ है। फिर भगवान उस पुरुषका चरित्र कहते हैं ॥सू०५॥ વિચાર ઉત્પન્ન થયે ક–આશ્ચપ છે ક આ પુરુષ પૂર્વભવમાં કરેલાં અશુભ કર્મોના ફળ સ્વરૂપ નરક જેવી વેદનાને અનુભવ કરી રહેલ છે. આ પ્રમાણે વિચાર કરીને ગૌતમ સ્વામી ઉચ્ચ-નીચ મધ્યમ કુલેમાં ફરીને પુરતી ભિક્ષા લઈને ભગવાનની પાસે આવ્યા. આવતાંની સાથે જ તેઓ જે ભિક્ષા લાવ્યા હતા તે તમામ ભગવાનને બતાવી અને વંદન–નમસ્કાર કરીને પછી આ પ્રમાણે છે કે- ભગવાન ! હું આપની આજ્ઞા પ્રાપ્ત કરીને આજે શોભાંજની નગરીમાં ભિક્ષા લેવા માટે ગયે, જતાં જતાં માર્ગમાં મેં એક પુરુષને સ્ત્રીની સાથે જોયે. તે નરકના જેવી વેદનાને અનુભવ કરી રહ્યો હતો. હે ભદન્ત ! તે પુરુષ પૂર્વભવમાં કોણ હતું જે આ પ્રકારની દારૂણ વેદના ભેગવવાનું પાત્ર બન્યો છે? હવે ભગવાન તેનું ચરિત્ર કહે છે. (સૂ. ૫)
શ્રી વિપાક સૂત્ર