Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४६८
%
D
विपाकश्रुते ॥ मूलम् ॥ तए णं से सयाणीए राया अण्णया कयाइं कालघम्मुणा संजुत्ते। तए णं से उदयणे कुमारे बहुहिं राईसर-जावसत्थवाहप्पभिइहि सद्धिं संपरिबुडे, रोयमाणे कंदमाणे विलवमाणे सयाणीयस्स रणो महया इइढिसकारसमुदएणं णीहरणं करेइ, करित्ता बहुइं लोइयाइं मयकिच्चाई करेइ ॥ सू०५॥
टीका 'तए णं से इत्यादि । 'तए णं से सयाणीए राया अण्णया कयाई' अपनी १७ सागर की स्थिति पूर्ण की, और वहां से निकल कर भरतक्षेत्रस्थित कौशांबी नगरी में सोमदत्त पुरोहित की भार्या वसुदत्ता की कुक्षि से पुत्ररूप में उत्पन्न हुआ । इस के जन्म के ११ दिन जब निकल चुके तब माता-पिता ने १२ वें दिन इसका नाम बृहस्पतिदत्त रक्खा। बृहस्पतिदत्त पांच धायमाताओं की देख-रेख में पल पोस कर बडा होने लगा । बाल्यावस्था से इसने यौवन अवस्था को पाया, तत्सम्बन्धी ज्ञान भी इसका विकसित होने लगा। धीरे२ इसकी दोस्ती शतानीक राजा के युवराज कुमार उदयन के साथ होगई। ये दोनों साथ ही जन्मे थे, साथ ही बढे हुए थे और साथर ही इन दोनों ने मिल-जुल कर बालक्रीडाएँ भी की थीं। सू० ४ ॥
'तए णं से' इत्यादि ।
'तए णं' इसके अनन्तर ‘से सयाणीए राया' वह शतानीक સાગરની સ્થિતિ પૂરી કરીને ત્યાંથી નીકળીને ભરતક્ષેત્રમાં રહેલી કૌશામ્બી નગરીમાં સોમદત્ત પુરોહિતની સ્ત્રી વસુદત્તાના ઉદરથી પુત્રરૂપમાં ઉત્પન્ન થયે, તેનાં જન્મનાં અગીઆર ૧૧ દિવસ પૂરા થતાં પછી ૧૨ બારમા દિવસે તેના માતા-પિતાએ તેનું બૃહસ્પતિદત્ત નામ રાખ્યું. બૃહસ્પતિદત્ત પાંચ ધાયમાતાઓની દેખરેખમાં પાલન-પોષણ પામી મેટ થવા લાગ્યા, બાલ અવસ્થા પૂરી કરીને તે યોવનાવસ્થાને પ્રાપ્ત થયે. યૌવન અવસ્થા સમ્બન્ધી તેનું જ્ઞાન પણ વિકસિત થવા લાગ્યું. ધીરે ધીરે તેની મિત્રતા શતાનીક રાજાના યુવરાજ કુમાર ઉદયન સાથે થઈ ગઈ. તે બન્ને સાથે જ જમ્યા હતા. સાથે જ મોટા થયા અને એક બીજા સાથે મળીને બાલક્રીડ કરી હતી (સૂ૦ ૪)
'तए णं से' त्याहि. 'तए णं' पछी ‘से सयाणीए राया' ते शतानीs Pion 'अण्णया
શ્રી વિપાક સૂત્ર