Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
विपाकश्रुते ॥ मूलम् ॥ एवं खलु गोयमा! तेणं कालेणं तेणं समएणं इहेव जंबुद्दीवे दीवे भारहे वासे पुरिमताले णामं णयरे होत्था, रिद्ध० ३। तत्थ णं पुरिमताले उदये णामं राया होत्था, महया० । तत्थ णं पुरिमताले निन्नए णामं अंडयवाणियए होत्था, अड्ढे० जाव अपरिभूए, अहम्मिए जाव दुप्पडियाणंदे।
तस्स णं निण्णयस्स अंडयवाणियस्स बहवे पुरिसा दिण्णभइभत्तवेयणा कल्लाकहिं कोदालियाओ य पत्थिए य पडिए य गेण्हंति, गेण्हित्ता पुरिमतालस्स णयरस्स परिपेरंते सुबहुए कागिअंडए य घूइअंडए य पारेवइअंडए य टिट्टिभिअंडए य बगिअंडए य मऊरिअंडए य कुक्कुडिअंडए य, अण्णेसिं
भावार्थ-दुर्दशासंपन्न उस व्यक्ति को देखकर गौतम स्वामी को अनेक प्रकार के विचार उत्पन्न होने लगे। वे वहां से यथापर्याप्त भिक्षा प्राप्त कर वापिस अपने स्थान पर आये और आते ही जो कुछ भिक्षा में मिला था उसे प्रभु को दिखलाया । वंदना नमस्कार करने के अनंतर उस पुरुष पर बीतती हुई वह सब घटना प्रभु से निवेदन की । निवेदन करने के पश्चात् प्रभु से उन्होंने यह भी पूछा कि-हे प्रभो ! इस प्रकार नरक जैसी दुर्दशा का पात्र यह व्यक्ति किन उपार्जित कमों के उद्य से हो रहा है । पूर्वभव में यह कौन था ॥ सू० ६ ॥
ભાવાર્થ-દુર્દશાને પામેલ તે વ્યકિતને જોઈને ગૌતમ સ્વામીને અનેક પ્રકારના વિચારો ઉત્પન્ન થવા લાગ્યા. તે નગરમાંથી જે મળે તે ભિક્ષાને લઈને પાછા પિતાના
સ્થાન પર આવ્યા, અને આવતાં જ જે કાંઈ ભિક્ષા લાવ્યા હતા તે પ્રભુને બતાવી, પછી વંદના-નમસ્કાર કર્યા બાદ, તેમણે જે દુ:ખી વ્યકિતને જોયેલ અને તેના પર જે વીતતી હતી તે તમામ હકીકત પ્રભુ પાસે નિવેદન કરી, નિવેદન કર્યા પછી પ્રભુને તેમણે એ પણ પૂછયું કે–હે પ્રભુ! અવી નરકના જેવી દુર્દશાને પામેલ આ વ્યકિત કયા સંચય કરેલાં કર્મોના ઉદયથી. આવું ફળ ભેગવી રહેલ છે? પૂર્વભવમાં તે કોણ હતા ? (સૂ)
શ્રી વિપાક સૂત્ર