Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३२२
विपाकश्रुते कर दिये जाते थे उनके साथ अनेक प्रकार की मदिरा का सेवन आदि करता हुआ अपना समय बीताता था ॥
भावार्थ-गौतम के प्रश्न का समाधान करने के लिये प्रभुने इस प्रकार कहा- इस जंबूद्वीप के भरतक्षेत्र में पुरिमताल नाम का एक नगर था । इसमें एक राजा रहता था। जिसका नाम उदय था। यहां एक व्यापारी रहता था । इसका नाम निर्नय था। इसके यहां अंडों का व्यापार था । अंडों का संग्रह करने के लिये इसके यहां अनेक नौकर चाकर नियुक्त थे । वे प्रतिदिन टोकरी एवं कोथला लेकर नगर के बाहर ही आस पास अंडो के अन्वेषण के लिये घूमा करते और जहां जिसे जो भी अंडे मिलते उन्हें उठाकर अपनी२ टोकरी या कोथलों में भर लिया करते । कई नौकर ऐसे भी थे जो उन सब अंडों को तलते थे, मुंजते थे और पकाते थे । और उन सब को लेकर बाजार में दुकानों के अन्दर रखकर बेचते थे। इस प्रकार उन सब की भरण पोषण की वृत्ति उनकी विक्री की आय से चला करती थी । निर्नय व्यापारी भी इन तले हुए भुंजे हुए एवं पकाये हुए अंडों के साथ२ अनेक प्रकार की मदिरा का भोगोपभोग करता हुवा अपना समय बीताता था ॥ सू० ७ ॥ મળતાં તેની સાથે અનેક પ્રકારની મદિરા -દારૂ આદિનું સેવન કરીને પોતાનો સમય વીતાવતો હતે
ભાવાર્થ-ગૌતમના પ્રશ્નનું સમાધાન કરવા માટે પ્રભુએ આ પ્રમાણે કહ્યુંઆ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં પુરિમતાલ નામનું નગર હતું, તેમાં એક રાજા રહેતું હતું જેનું નામ ઉદય હતું. ત્યાં એક વેપારી રહેતો હતો તેનું નામ નિર્નય હતું. તેને ત્યાં ઈડાએ.નો વેપાર હતો. ઈડાઓને સંગ્રહ કરવા માટે તેને ત્યાં અનેક નકર ચાકર રાખવામાં આવ્યા હતા, તેઓ હમેશાં ટેપલા અને કેથળાઓ લઈને નગરની બહાર આસપાસ ઈડાઓની શોધમાં ફરતા હતા અને જે ઠેકાણેથી જેને જે કઈ પ્રાણીનાં ઈંડાં મળતાં તેને લઈને પિતાની ટેપલીઓમાં અથવા તે કેથળામાં ભરી લેતા હતા. કેટલાક એવા નેકર પણ હતા કે જેઓ તમામ ઈડાંઓને લઈને બજારમાં દુકાનની અંદર રાખીને વેચતા હતા, આ પ્રમાણે તે તમામ માણસોની ભરણપોષણની ગોઠવણ તે વેપારની આવકમાંથી ચાલતી હતી. નિર્નય વેપારી પણ એ તળેલાં શેકેલાં અને પકાવેલાં ઈડાઓની સાથે અનેક પ્રકારની મદિરા–દારૂને ભેગ–ઉપભોગ કરતે થકે પિતાને સમય વિતાવતે હતે. (સૂ) ૭)
શ્રી વિપાક સૂત્ર