Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
--
--
विपाकचन्द्रिका टीका, श्रु० १, अ० २, उज्झितकवर्णनम्
२७९ ॥ मूलम् ॥ उज्झियए णं भंते दारए इओ कालमासे कालं किच्चा कहिं गमिहिंइ ?, कहिं उववजिहिइ ? । गोयमा उज्झियए दारए
_ भावार्थ-किसी समय उज्झित दारक को ऐसा मौका हाथ लग गया कि जिसकी वजह से वह प्रच्छन्नरीति से कामध्वजा वेश्या के पास जा पहुँचा और उसके साथ मनुष्यसंबंधी भोग भोगने लगा। जब यह कामध्वजा वेश्या के साथ मनुष्यसंबंधी कामभोगों को भोग रहा था, उसी समय अचानक ही राजा स्नानादि से निपट कर अपने सेवकों के साथ कामध्वजा के मकान पर आया । उज्झित दारक को देखकर वह क्रोधित हो गया, और शीघ्र ही उसने अपने पुरुषों से उसे पकडवा कर खूब पीटवाया। उन्होंने भी उसे इतनी बुरी तरह से पीटा की वह उनकी मार खाता२ अधमरा हो गया। इसको अधमरा कर फिर उन्होंने इसके दोनों हाथों को पीठ की तरफ मोडकर कस कर बांध दिया । जब वह अच्छी तरह से बंध चुका तब राजाने अपने पुरुषों से कहा कि इसे प्राणदंड की सजा दे दो। भगवान् कहते हैं-हे गौतम ! इस प्रकार यह अपने पूर्वभव में उपार्जित दुश्चीर्ण एवं दुष्प्रतिक्रान्त पुराने पापकर्मों का फल भोग रहा है ।।सू०२०॥
ભાવાર્થ–કેઈ એક સમયે તે ઉઝત દારકને એવા જોગ હાથમાં આવી ગયે કે જેના આધારે તે ગુસ–છાની–રીતે કામધ્વજા વેશ્યાની પાસે જઈ પહોંચ્યું, અને તેની સાથે મનુષ્ય સંબંધી ભેગ ભોગવવા લાગ્યો જ્યારે તે કામદેવજી વેશ્યા સાથે મનુષ્યસંબધી કામ–ભેગેને ભેગવી રહ્યો હતો તેવામાં જ રાજા સ્નાન આદિ કામથી નિવૃત્ત થઈને પોતાના સેવકની સાથે કામદેવજાના મકાન પર આવ્યું અને ઉક્ઝિત દારકને જોઈને તે બહુજ કધમાં આવી ગયે, અને તુરતજ પિતાના માણસેથી પકડાવી તેને ખૂબ માર મરાવ્યું, તે માણસેએ તેને એ સખત રીતે માર માર્યો કે તે માર ખાતા-ખાતાં અર્ધ મુવા જેવું થઈ ગયે, તેને એવી રીતે અર્ધી–મુવા જે કરીને પછી તેઓએ તેના બન્ને હાથને પીઠની તરફ લઈ જઈને કસીને બાંધી દીધા, જ્યારે તેના હાથ સારી રીતે બંધાઈ ગયા ત્યારે રાજાએ પિતના માણસને હુકમ કર્યો કે- આ માણસને પ્રાણુદંડની સજા કરે. ભગવાન કહે છે કે હે ગૌતમ! આ પ્રકારે તે ઉજિઝત દારક, તેણે પિતાના પૂર્વ ભવમાં પ્રાપ્ત કરેલાં દુર્ણ અને પ્રતિકાન્ત પુરાણ પાપકર્મોનાં ફળને જોગવી રહ્યો છે (સૂ૦ ૨૦)
શ્રી વિપાક સૂત્ર