Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
वि. टीका, श्रु० १, अ० ३ अभन्न सेनवर्णनम्
२९७ ॥ मूलम् ॥ तत्थ णं सालाडवीए चोरपल्लीए विजए णामं चोरसेणावई परिवसइ, अहम्मिए जाव लाहियपाणी बहुणयरणिग्गयजसे सूरे दढप्पहारे साहसिए सद्दवेही असिलट्रिपढममल्ले । से णं तत्थ सालाडवीए चोरपल्लीए पंचण्हं चोरसयाणं आहेवच्चं जाव विहरइ । तए णं से विजए चोरसेणावई बहणं चोराण य पारदारियाण य गंठिभेयगाण य संधिच्छेयगाण य, खंडपट्टाण य अण्णेसिं च बहूणं छिण्णभिण्णबाहिराहियाणं कुडंगे यावि होत्था। तए णं से विजए चोरसेणावई पुरिमतालस्स णयरस्स
भावार्थ- पुरिमताल नगर के राजा का नाम महावल था। नगर के ईशान कोण में जनपद की सीमा पर एक घनी अटवी थी। इसमें एक चोरपल्ली थी। इसका नाम शालाटवी था। इसके आस-पास गिरियों-पहाडों की दुर्गम कंदराएँ थीं। चोरपल्ली चारों ओर से वांसोंके झुरमुट से घिरी हुई थी। इस के पास के पहाडों की छोटी२ टेकरियां खोद डाली गई थीं, अतः उनके गढे इस शालाटवी की खाई-जैसे मालूम देते थे। चोरों ने सब प्रकार की व्यवस्था इसके भीतर ही कर रखी थी। पानी वगैरह लाने के लिये वहां के निवासियों को बाहर नहीं जाना पड़ता था। परिचित के सिवाय और दूसरे जनों का यहां आना-जाना अशक्य था ॥ सू० २॥
ભાવાર્થ– પુતિમાલ નગરના રાજાનું નામ મહાબલ હતું. નગરના ઇશાન ખુણામાં એક ઘેરી અટવી (વન) હતી. તેમાં એક ચપટલી હતી. તેનું નામ શાલાટવી હતું. તેની આસપાસ ગિરિની (પર્વતની) દુર્ગમ ગુફાઓ હતી. ચેરપલ્લી ચારેય બાજુથી વાંસેના ઝુંડથી ઘેરાયેલી હતી. તેની આજુબાજુના પહાડની નાની નાની ટેકરીઓ ખેરેલી હતી, તેથી તેના ખાડા તે શાલાટીની ખાઈ જેવા દેખાતા હતા, ચોરોએ તમામ પ્રકારની અનુકૂળતાની વ્યવસ્થા તેની અંદરજ કરી રાખેલી હતી, ત્યાંના નિવાસીઓને પાછું લેવા માટે પણ બહાર જવું પડતું નહિ, અને તે અટવીન માર્ગના જાણનાર વિના કેઈ બીજા માણસથી તેમાં આવવા-જવાનું બની શકતું નહિં. (સૂ૦ ૨)
શ્રી વિપાક સૂત્ર