Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
विपाकश्रुते
तए णं से गोत्तासे कूडग्गाहे दोच्चाओ पुढवीओ अणंतरं उव्वहित्ता इहेव वाणियग्गामे णयरे विजयमित्तस्स सत्थवाहस्स सुभद्दाए भारियाए कुञ्छिसि पुत्तत्ताए उववण्णे । तए णं सा सुभदा सत्थवाही अण्णया कयाइं णवण्हं मासाणं बहुपडिपुण्णाणं दारयं पयाया। तए णं सा सुभद्दा सत्थवाही तं दारगं जायमेयं चेव एगते उक्कुरुडियाए उज्झावेइ, उज्झावित्ता दोच्चंपि गिण्हावेइ, गिहावित्ता अणुपुवेणं सारक्खेमाणी संगोवेमाणी संवड्ढेइ । तए णं तस्स दारगस्स अम्मापियरो ठिइवडियं च चंदसूरपासणियं च जागरियं च महया इढिसकारसमुदएणं करेंति । तए णं तस्स दारगस्स अम्मापियरो एकारसमे
भावार्थ-गोत्रासने अपनी ५०० वर्ष की आयु का समस्त समय गो-आदिक पशुओं की हिंसा करने में और मांस खाने में एवं मदिरा के पीने में नष्ट कर दिया। इसके फलस्वरूप अशुभतम कर्मों का बंध कर वह जब मृत्यु के अवसर पर मरा तब आर्तध्यानी होकर मरा और मर कर द्वितीय पृथिवी के उत्कृष्ट तीनसागर की स्थितिवाले नरक में नारकीकी पर्याय से उत्पन्न हुआ। विजयमित्र सार्थवाह की भार्या का नाम सुभद्रा था, जो जातिनिंदुका थी, अर्थात् जिसके वच्चे होते ही मर जाते थे ॥ सू० १३ ॥
ભાવાર્થ-ગોત્રાસે પોતાની ૫૦૦ પાંચસો વર્ષની આયુષ્યનો સમરત સમય ગાય આદિ પશુઓની હિંસા કરવામાં અને માંસમદિરા ખાવા-પીવામાં નાશ કર્યો હતો. તેના ફલસ્વરૂપ અશુભતમ કર્મોને બંધ કરીને તેને જ્યારે મરણને સમય આવ્યું ત્યારે તે આધ્યાન કરતાં મરણ પામે. તેથી બીજી પૃથ્વીના ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમની સ્થિતિવાળા નરકમાં નારકી જીવની પર્યાયથી ઉત્પન્ન થયે. વિજયમિત્ર સાર્થવાહની ભાર્યાનું નામ સુભદ્રા હતું, જે જાતિનિંદુકા હતી, એટલે તે કારણથી તેનાં બાળકે જન્મતાંજ મરણ પામતાં હતાં. (સ. ૧૩)
શ્રી વિપાક સૂત્ર