Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२१५
विपाकचन्द्रिका टीका, श्रु० १, अ० २, उज्झितकववर्णनम्, शरीर के भीतर ही जिन्होंने संकुचित कर दबा रखी थी, जो निरन्तर छ8 - छ? की तपस्या करते थे, और जिनका आज पारणा का दिवस था, वे श्री गौतमस्वामी भगवान के समीप आये और उन्हें वंदन-नमस्कार कर प्रार्थना करने लगे कि हे भदंत ! यदि आप की आज्ञा हो तो मैं आज इस आराधित षष्ट तप (बेले) के पारणा के निमित्त गोचरी के लिये वाणिजग्राम में जाऊँ, और वहां के उच्च, नीच एवं मध्यमकुलो के घरों में भ्रमण कर भिक्षाप्राप्त करूँ । इस प्रकार गौतमस्वामी की प्रार्थना सुनकर प्रभुने कहा कि-हे देवानुप्रिय। तुम्हें जैसा सुख हो वैसा करो। इस प्रकार प्रभु से आज्ञा पाकर वे उस वाणिजग्राम नगर में आये, और वहां के घरो में गोचरी के लिये घूमते हुए ज्यों ही राजमार्ग पर आते हैं तो वहां इन्होंने एक बडी ही विकट परिस्थिति देखी उन्हों ने देखा कि अनेक हाथी और घोडे एक ओर खडे हैं। सभी हाथी कवचो से सुसजित हैं, बडी२ झूलें इन पर ओढाई हुई हैं। घोडे भी सुसज्जित हैं। लगामों से उनके अधरोष्ठ कम्पित हो रहे हैं। अस्त्र एवं शस्त्रों को लिये हुए घुडसवार एवं महावत घोडो और हाथियों पर बैठे हुए हैं। इन सब के बीच में एक ऐसा पुरुष है, પણ પ્રાપ્ત થઈ હતી અને તેને પોતાના શરીરની અંદરજ જેણે સંકુચિત કરીને દબાવી રાખી હતી, તે નિરન્તર છéછઠની તપસ્યા કરતા હતા અને જેને આજે પારણાને દિવસ હતું, તે ગીતમસ્વામી ભગવાનની સમીપ આવ્યા, અને ભગવાનને વંદન– નમસ્કાર કરીને પ્રાથના કરવા લાગ્યા કે - હે ભદન્ત! જે આપની આજ્ઞા હોય તે હું આજ આ આધિત ષષ્ટતપ (બેલ) ના પારણુ નિમિત્તે ગોચરી માટે વાણિજગ્યા મમાં જાઉં અને ત્યાંના ઉચ્ચ નીચ અને મધ્યમ કુલેનાં ઘરોમાં ફરીને ભિક્ષા પ્રાપ્ત કરૂં, આ પ્રકારની ગૌતમસ્વામીની પ્રાર્થના સાંભળીને પ્રભુએ કહ્યું કે હે દેવનુપ્રિય! તમને જેમાં સુખ થાય તેમ કરે, આ પ્રમાણે પ્રભુ પાસેથી આજ્ઞા મેળવીને તેઓ વાણિજગ્રામ નગરમાં આવ્યા, અને ત્યાંના ઘરોમાં ગોચરી માટે ફરતા ફરતા જ્યાં રાજમાર્ગ છે ત્યાં અ વ્યા, તે ત્યાં તેમણે એક ભારે-બહુજ વિકટ પરિસ્થિતિ જોઈ. તેઓએ જેયા કે અનેક હાથી અને ઘેડા એક બે જુ ઉમા છે. તે સઘળા હાથીએ કવચથી સુસજિજત છે, માટી-મેટી ઝૂલે તેમને ઓઢાડી છે. ઘેડા પણ સુસજિત છે, લગ વડે તેને અધs (નીચલે હિ8) કપે છે. અસ્ત્ર અને શસ્ત્રને ધારણ કરી ઘેડાના સ્વાર અને મહાવત ઘોડા તથા હાથી પર બેઠેલા છે. તે સીન વચમાં એક
શ્રી વિપાક સૂત્ર