Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
विपाकचन्द्रिका टीका, श्रु० १, अ० १, मृगापुत्रस्यानागतभववर्णनम्. १८५ ॥ इति श्रीविश्वविख्यात-जगद्वल्लभ-प्रसिद्धवाचक-पञ्चदशभाषाकलितललितकलापालापक-प्रविशुद्धगद्यपद्यनैकग्रन्थनिर्मायक-वादिमानमर्दक-श्रीशाहूछत्रपतिकोल्हापुरराजप्रदत्त- जैन-शास्त्राचार्य '-पदभूषित-कोल्हापुरराज
गुरु-बालब्रह्मचारि जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्रीघासीलाल-तिविरचितायां विपाकश्रुते प्रथमश्रुतस्कन्धस्य विपाकचन्द्रिकाख्यायां व्याख्यायां
मृगापुत्रीयं नाम प्रथममध्ययनं सम्पूर्णम् ।।१।। हृदय में उसका मनन करने से, संसार, शरीर और भोगों से विरक्त हो, गृहस्थावस्था को त्याग कर, मुनिदीक्षा को अंगीकार कर, संयमी हो जावेगा। उस अवस्था में यह अनेक वर्षांतक संयमभाव की सची आराधना करने वाला होगा, और जो कुछ अतीचार लगे होंगे इनकी आलोचना और प्रतिक्रमण से शुद्धि कर, शुभध्यानरूप समाधि में मग्न होकर, अपनी आयु को पूर्ण कर के यह सर्वप्रथम प्रथम देवलोकमें देव होगा। वहां को सुखराशि को भोगकर फिर वहां से चवेगा, और महाविदेह क्षेत्रमें किसी समृद्धिशाली कुल में पुत्ररूप से जन्म लेकर, दृढप्रतिज्ञ की तरह प्रत्येक कलाओं में विशारद बन, अन्त में समस्त कर्मों का अन्त कर निर्वाणस्थान को प्राप्त करने वाला होगा।
इस प्रकार श्री सुधर्मास्वामी अपने शिष्य श्री जंबूस्वामी को संबोधन करते हुए कहते हैं कि-हे जम्बू ! इस दुःखविपाकनामक प्रथम श्रुतस्कंध के प्रथम अध्ययन का यह मृगापुत्र के શરીર અને ભેગેથી વિરકત થઇને ગૃહસ્થાવસ્થાનો ત્યાગ કરી, મુનિદીક્ષા અંગીકાર કરી, સંયમી થઈ જશે. તે અવસ્થામાં અનેક વર્ષો સુધી સંયમભાવની સાચી આરાધના કરવાવાળા થશે, અને જે કાંઈ અતીચાર લ ગ્યા હશે તેની આલોચના અને પ્રતિક્રમણ કરી શુદ્ધ બની, શુભધ્યાનરૂપ સમાધિમાં તલ્લીન થઈને. પિતાનું આયુષ્ય પૂર્ણ કરીને સૌથી પ્રથમ પહેલા દેવલોકમાં દેવ થશે ત્યાંના સુખનાં ભંડાર ભગવી, પછી ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં કોઈ સમૃદ્ધિશાલી કુળમાં પુત્રરૂપે જન્મ પામીને, દૃઢપ્રતિજ્ઞની માફક દરેક કળાઓમાં વિશારદ બની, અંતમાં સમસ્ત કર્મોનો અંત કરી નિર્વાણથાનને પ્રાપ્ત કરનાર થશે.
આ પ્રમાણે સુધર્માસ્વામી પોતાના શિષ્ય શ્રીજબૂસ્વામીને સંબોધન કરીને કહે છે કે – જંબૂ ! આ દુખવિપાક નામના પ્રથમ મૃતક ધના પહેલા
શ્રી વિપાક સૂત્ર