Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२०२
विपाकश्रुते
6
समागतः । 'परिसा' परिषद् = जनसंहतिः, 'निरगया' निर्गता- भगवद्वन्दनार्थ नगरतो निःसृता । 'रायावि' राजाऽपि मित्रनामा नृपश्च 'निग्गओ' निर्गतः= भगवन्तं वन्दितुं स्वनगरतो निःसृतः । 'जहा कूणिओ निग्गओ' यथा कूणिको निर्गतः, यथा कुणिको राजा हस्तिस्कन्धवरगतः सकोरण्टमाल्यदाम्ना छत्रेण त्रियमाणेन श्वेतवरचामरैरुद्धयमानैः वैश्रमण इव नरपतिः, अमरपतिसंनिभया आयतन था वहां पर पधारे । परिसा निग्गया' प्रभु का आगमन सुनकर नगर की परिषद् एकत्रित होकर प्रभु के दर्शन और धर्मश्रवण के लिये हर्षित होती हुई निकली । ' राया व निगओ जहा कूणिओ निग्गओ ' राजा भी कूणिक राजा की तरह बडे ही ठाटवाट से अपने राजमहल से प्रभु को वंदन करने के लिये निकला । प्रभु को बंदना के लिये कूणिक राजा जिस प्रकार की तैयारी के साथ निकला था, उसका वर्णन इस प्रकार है-श्री श्रमण भगवान महावीर जिस समय चंपानगरी के उद्यान में विहार करते हुए पधारे थे उस समय उनके आगमन का वृत्तान्त सुनकर उनके वंदन के लिये राजा कूणिक भी श्रेष्ठ गजराज पर बैठ कर गया था उसके ऊपर छत्रधारियोंने जो राज्यचिह्नस्वरूप श्वेत छत्र ताना था वह कोरंट के पुष्पों की माला से चारों ओर से वेष्टित था, कोरंट की मालाएँ उसके चारों ओर लटक रही थीं। उसके दोनों पार्श्वभाग की तरफ सफेद सुन्दर दो चामर ढुल रहे थे । राजा उस હતુ, અને તેમાં જે ઠેકાણે સુધયક્ષનું નિવાસસ્થાન હતું તે ઠેકાણે પધાર્યા ' परिसा निग्गया ' प्रभुनुं आगमन सांभणीने नगरनी परिषद मे उडी थाने प्रभुना दर्शन रमने तेमनी पासेथी धर्म सांजवा भाटे हर्ष पाभीने नीजी, 'राया वि निग्गओ जह कूणिओ निगओ નગરના રાજા પણ કૂણિક રાજા જે પ્રમાણે ઠાઠમાઠથી ગયા હતા, તે પ્રમાણે ઠાઠમાઠથી પોતાના રાજમહેલથી પ્રભુને વંદના કરવા માટે નીકળ્યા, પ્રભુની વંદના માટે કૃણિક રાજા જે પ્રમાણે તૈયારી કરીને નીકળ્યા હતા, તેનું વર્ણન આ પ્રમાણે છે:-- શ્રીશ્રમણ ભગવાન મહાવીર જે સમયે ચ'પાનગરીના ઉદ્યાનમાં વિહાર કરતા થકા પધાર્યા હતા તે સમયે તેમના આવવાની વાત સાંભળીને તેમને વંદન કરવા માટે રાજા કૂણિક પણ સૌથી સારા હાથી પર બેસીને ગયા હતા તેના ઉપર છત્રધારીઓએ જે સફેદ રાજ્યચિહ્નસ્વરૂપ છત્ર રાખ્યું હતું તેને કેરટના પુષ્પોની માળા ચારે ખાજુ વીંટાએલી હતી, અને ચારે ખાજુ તે માળાઓ લટકતી હતી. અને તેની બન્ને બાજી-તરફ સફેદ સુન્દર બે ચામર ઢળી રહ્યાં હતાં. આ સમયે રાજાને દેખાવ, જોનારાઓને કુબેર જેવા જણાતા હતા. ઇન્દ્ર જેવી વિભૂતિથી તેની નિર્મલ
9
શ્રી વિપાક સૂત્ર