Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
विपाकश्रुते भावार्थ-श्री जंबूस्वामी सुधर्मा स्वामी से दुःखविपाक श्रुतस्कंध के प्रथम अध्ययन का भाव यथावत् श्रवण कर द्वितीय अध्ययन के भाव को श्रवण करने के लिये उत्कंठित होकर उनसे पूछते हैं कि- हे भदन्त ! इसके द्वितीय अध्ययन का क्या भाव है? तब श्री सुधर्मा स्वामी कहते हैं-हे जंबू ! उस काल और उस समय में नभस्तलस्पर्शी प्रासादों एवं जनमेदिनी से परिपूर्ण एक वाणिजग्राम नाम का नगर था। जहां पर प्रजामें हरएक प्रकार का सुख और आनंद था, कोई भी किसी भी प्रकार से दुःखी नहीं था। वहां प्रजा को न अपने राजा की तरफ से कोई कष्ट था, और न अन्य राजाओं की तरफ से कष्ट था। प्रजा में धन-धान्य-आदि ऋद्धियों की कमी नहीं थी। उस नगर के ईशान कोण में दूतीपलाश नामका एक उद्यान था, जो बहुत प्राचीन था। हरएक प्रकार के वृक्षों से और षड् ऋतु की शोभा से जो सदा अलंकृत रहता था। यहां सुघर्मनामके एक व्यंतर देव का आयतन था। इसकी शोभा पूर्णभद्र चैत्य जैसी थी ॥ सू० १॥
ભાવાર્થ:--શ્રીજબૂસ્વામી શ્રીસુધર્માસ્વામી પાસેથી દુખવિપાક શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનનો ભાવ યથાવત્ સાંભળીને દ્વિતીય- બીજા અધ્યયનનાં ભાવને સાંભળવાની ઉત્કંઠા થવાથી તેમને પૂછવા લાગ્યા કેહે ભદન્ત! દુખવિપાકનામક શ્રુતસ્કંધના આ બીજા અધ્યયનને ભાવ શું છે? ત્યારે શ્રી સુધર્માસ્વામી કહે છે કે હે જમ્મ! તે કાળ અને તે સમયને વિષે આકાશને સ્પર્શ કરે તેવા બહુજ ઉંચા મહલે અને માનવમેદિનીથી ભરપૂર એક વાણિજગ્રામ નામનુ નગર હતું, જ્યાં પ્રજાને તમામ પ્રકારનાં સુખ અને આનંદ મળતાં હતાં, કોઈ પ્રકારે કઈ પણ માણસ દુ:ખી ન હતું, તેમજ તે નગરની પ્રજાને પોતાના રાજવી તરફથી પણ કઈ પ્રકારે દુઃખ ન હતું, તેમજ પરાજય અર્થાત્ બીજા રાજ્ય તરફને પણ ભય ન હતું. પ્રજાને ધનધાન્ય આદિ તમામ પ્રકારની દ્ધિઓની. ખેટ ન હતી. તે નગરના ઈશાનકેણમાં “ દૂતીપલાશ” નામને એક બગીચો હિતે, તે ઘાણાજ પ્રાચીન હતું, દરેક પ્રકારનાં વૃક્ષેથી અને છ ઋતુઓની શોભાથી હમેશાં તે શોભતા હતા. ત્યાં સુધર્મનામના એક વ્યંતરદેવનું નિવાસસ્થાન હતું. તેની શોભા ઓપપાતિકસૂત્રમાં વર્ણવેલ પૂર્ણભદ્ર રોય જેવી જ હતી (સૂ૦૧)
શ્રી વિપાક સૂત્ર