Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१५०
विपाकश्रुते जायेंगे, हाय ! मैं इन्हें कैसे छोडूं ! यह राज्य कि जिसमें मैंने देवदुर्लभ सुखों का सेवन किया है, अपनी मनमानी इच्छाओं की पूर्ति जहां मैंने की है, विलास और वैभव में ही मैं जहा लगा हुवा रहता था, हाय ! इतना सुन्दर यह राज्य मुझ से कैसे छोडा जायगा ! मुझे इस संसार में कुछ नहीं चाहिये, बस; मेरी यही चाह, यही इच्छा और यही अभिलाषा है कि- मैं और मेरा यह राज्य, ये दोनों सदा इस संसार में स्थिर रहें। इस प्रकार के अनेक संकल्पों और विकल्पों में पड़ा हुआ वह नरेश कि जिसकी शारीरिक स्थिति अत्यंत बिगड चुकी थी, जो मरणतुल्य कष्ट से अत्यंत त्रस्त था। राज्य के ऊपर जिसका अत्यंत मोह था, इन्द्रियसंबंधी विषयभोगों के भोगने के लिये जिसे इस दशामें भी तीव्र लालसा जग रही थी। वह अपनी ढाईसौ (२५०) वर्ष की आयु समाप्त कर आतध्यान से बिलबिलाता हुआ मरकर १सागर की उत्कृष्ट स्थितिवाले प्रथम नरक में जाकर उत्पन्न हुआ, और वहां के अनंत और अमर्यादित अशुभतम शीतादिवेदनाजन्य अपार कष्टों को भोगकर अपनी वहां की स्थिति के पूर्ण होते ही वहां
દુ:ખી થઈ મરણ પામીશ તે આ તમામ સુખ મારા પાસેથી જતું રહેશે, હાય ! હું તેને કેવી રીતે છોડી શકું? આ રાજ્ય કે જેની અંદર દેવોને પણ દુર્લભ એવાં સુખનું મેં સેવન કર્યું છે, મારી દરેક મનમાની ઇચછાઓની આ રાજ્યમાં મેં પરિપૂર્ણ કરી છે, વિલાસ અને વૈભવમાંજ હું લાગેલે રહેતો હતો, હાય ! આટલું સુન્દર આ રાજ્ય હું કેવી રીતે છોડી શકીશ?. મને આ સંસારમાં બીજું કશું ય જોઈતું નથી, ફક્ત મારી એક એજ અભિલાષા અને ચાહના છે કે હું અને મારું આ રાજ્ય બને હમેશ માટે આ સંસારમાં સ્થિર રહીએ.” આ પ્રકારના અનેક સંકલ્પ અને વિકલ્પમાં પડેલ તે રાજા કે જેની શારીરિક સ્થિતિ બહુજ બગડી ગઈ હતી, અને જે મરણતુલ્ય કષ્ટથી બહુજ ત્રાસ પામતો હતો, રાજ્ય ઉપર જેને ઘણું જ મહ હતે, ઈન્દ્રિયેસબન્ધી વિષયભેગો ભોગવવા માટે આવી દશામાં પણ જેને તીવ્ર લાલસા જાગતી હતી. તે રાજા પિતાની અઢીસે (૨૫૦) વર્ષની આયુષ્ય પૂરી કરીને આર્ત દયાનથી બડબડા થકે મરણ પામીને એક સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પ્રથમ નરકમાં નારકીપણે ઉત્પન્ન થયે, અને ત્યાંના અનંત અને અમર્યાદિત અશુભતમ શીતઆદિ વેદનાજન્ય અપાર કન્ટેને ભગવાન, ત્યાંની સ્થિતિને પણ કરી ત્યાંથી
શ્રી વિપાક સૂત્ર