Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
विपाकश्रुते जिज्ञासमानस्तु दशवकालिकसूत्रस्य मत्कृताऽऽचारमणिमञ्जूषाटीकायां प्रथमाध्ययने मुखवस्त्रिकाविचारो द्रष्टव्यः । गया वह इस लिये कि एक तो वह मुख के बिलकुल समीपवर्ती है, दूसरे गन्ध के ग्रहण करने में वही शक्तिसम्पन्न है अन्य नहीं।
___ कोई २ ऐसा जो कहते हैं कि, गौतमस्वामीने मुख पर मुखवस्त्रिका नहीं बांधी थी, किन्तु उसे हाथमें ही रखा था। जो मुख पर मुखर्वास्त्रका बंधी होती तो मृगादेवी ' तुम्भे वि णं भंते ! मुहपोत्तियाए मुहं बंधेह '-हे भदन्त ! आप भी अपने मुख को मुखवस्त्रिका से आवृत कर लीजिये, ऐसा क्यों कहती !, अतः इस कथन से यही साबित होता है कि उन्होंने उसे हाथ में ही ले रखी थी। ऐसा कहना ठीक नहीं है, क्यों कि-इस प्रकार की मान्यता, मिथ्यात्व का विलास तथा आगममार्ग से विपरीत है। मुख पर जब मुखवस्त्रिका बंधी नहीं होती तो संपातिम सूक्ष्म जीवों का संरक्षण, तथा उडते हुए सचित्तरजाकणों का, एवं वायुकाय के जीवों का भी रक्षण कैसे हो सकता ?, इन्हीं सब जीवों की रक्षा को लक्ष्य में रखकर ही तो मुख पर साधुजन मुखवस्त्रिका बांधते हैं, और इसी उद्देश से मुख पर मुखवस्त्रिका बांधने का आगममें विधान किया गया है । विशेष रीति से इस विषय को जिसे जानने की अभिलाषा हो, वे કરવામાં આવ્યું છે, તે એટલા માટે છે , એક તે નાક તે મુખના એકદમ નજીક છે, બીજી વાત એ છે કે ગન્ધને ગ્રહણ કરવામાં તે નાકજ શકિત ધરાવે છે, બીજું અવયવ નહિ.
કોઈ કોઈ એવી રીતે જે કહે છે કે, ગૌતમ સ્વામીએ મુખ પર મુખવસ્ત્રિકા બાંધી ન હતી, પરંતુ તેમણે હાથમાં જ રાખી હતી. જે મુખ પર મુખવચિકા બાંધી हात त भृगाया 'तुब्भे वि णं भंते ! मुहपोत्तियाए मुहं बंधेह' महन्त! माय પણ આપના મુખને મુખવઝિકાથી ઢાંકી લે-આ પ્રમાણે શા માટે કહે? એટલા માટે આ કથનથી સાબિત થાય છે કે તેમણે (ગૌતમસ્વામીએ) તેને હાથમાં જ લઈ રાખી હતી, તે કહેવું ઠીક નથી, કારણ કે એ પ્રકારની માન્યતા મિથ્યાત્વનો વિલાસ તથા આગમમાર્ગથી વિપરીત છે. જે મુખ પર મુખવચિકા બાંધી ન હોય તે સંપાતિમ સૂક્ષ્મ જીવોનું સંરક્ષણ, તથા ઉડતાં સચિત્ત રજકણો તથા વાયુકાયના જીનું પણું રક્ષણ કેવી રીતે થઈ શકે?, એ તમામ જીવોની રક્ષાને લક્ષમાં રાખીને જ સાધુ પુરુષ મુખવચિકા બાંધે છે, અને એજ ઉદેશથી મુખવસ્વિકાને મુખ પર બાંધવાનું આગમમાં વિધાન કરવામાં આવ્યું છે. વિશેષપણે આ વિષયને જે જાણવાની અભિ
શ્રી વિપાક સૂત્ર