Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
विपाकचन्द्रिका टी.श्रु० १,अ० १ मृगापुत्रं द्रष्टुं गौतमस्य भूमिगृहे गमनम्. १०१
केचित्तु वदन्ति-गौतमस्वामिनो मुखोपरि मुखवस्त्रिका बद्धा नासीत्, किन्तु हस्त एव धृता, अत एव मृगादेवी दुर्गन्धाघ्राणप्रतिबन्धाय 'तुम्भे वि णं भंते ! मुहपोत्तियाए मुहं बंधेह' इति प्रार्थितवतीति, तन्न सम्यक्, अनावृतमुखे संपातिममूक्ष्मव्यापिजीवानां रक्षणार्थ, तथोड्डीयमानसचित्तरजोरक्षणार्थ, वायुकायरक्षणार्थ च मुखवस्त्रिकाबन्धनस्य सकलजैनागमतात्पर्यविषयतया मुखवस्त्रिका नासीदिति कल्पनं तावन्मिथ्यात्वविलसितं सकलागमविरुद्धं च । अधिकं
तथा-गौतमस्वामीने जब अपने मुख पर डोरे-सहित मुखपोतिका बांध ही रखी थी, तब क्या आवश्यकता थी कि वे वहां पुनः वस्त्र से बंधन करते, अतः वहां पुनः वस्त्र का बंधन सर्वथा अनर्थक ही है, इसलिये भी यही मानना चाहिये कि-मुखशब्द लक्षणा से 'नासिका' इस अर्थ का ही बोधक है, मुख का नहीं। दाढी, गाल, नाक, नेत्र, भ्रू, और भाल आदि, ये सब मुख के ही अवयव हैं, इसलिये इनमें मुख का व्यपदेश होता है। जब किसी प्राणी के दाढी, कपाल आदि विकृत होते हैं तब व्यवहार में यही कहा जाता है कि इसका मुख सुन्दर नहीं है, और दाढी कपोल आदि जब सुन्दर होते हैं तब कहा जाता है कि, देखो, इसका मुख कितना सुन्दर है। यहां पर 'नाक' न कह कर जो उस अर्थ में 'मुख' शब्द का प्रयोग सूत्रकार ने किया है उसका कारण यही है कि नाक की अपेक्षा मुख की ही प्रधानता मानी जाती है। फिर 'मुख' शब्द से नाकका ही जो यहां पर ग्रहण किया
વળી, ગૌતમ સ્વામીએ પિતાના મુખ પર દેરાસહિત મુખપતિકા બાંધી જ રાખી હતી. તે પછી ફરીને વસ્ત્ર બાંધવાની શું આવશ્યક્તા હતી ?, માટે આ સ્થળે ફરી વસ્ત્ર બાંધવાની હકીકત સર્વથા નિરર્થક છે, તેથીજ પણ એજ માનવું જોઈએ કે 'भुष' श६ साथी “नसि-न" से मथनी ४ माघ छ, भुभना नहि. દાઢી, ગાલ, નાક, નેત્ર, ભૂ અને કપાલ આદિ એ તમામ મુખના જ અવયવે છે, એટલા માટે તેમાં મુખનો વ્યપદેશ–વ્યવહાર થાય છે. જ્યારે કોઈ પ્રાણીની દાઢી, ગાલ આદિ વિકૃત હાય છે ત્યારે વ્યવહારમાં એવી રીતે કહેવામાં આવે છે કે તેનું મુખ સુંદર નથી, અને દાઢી, ગાલ આદિ જ્યારે સુન્દર હોય છે ત્યારે કહેવામાં આવે છે કે, જુઓ, તેનું મુખ કેટલું સુંદર છે. અહીં આગળ “ના” નહિ કહેતાં તે અર્થમાં મુખ’ શબ્દનો પ્રયોગ સૂત્રકારે કર્યો છે. તેનું કારણ એ છે કે નાકની અપેક્ષા મુખની પ્રધાનતા માનવામાં આવે છે. બીજું કારણ એ છે કે, “મુખ’ શબ્દથી નાકનું જે અહીં ગ્રહણ
શ્રી વિપાક સૂત્ર