Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
विपाकचन्द्रिका टीका, श्रु० १,अ० १,मृगापुत्रावलोकनजो गौतमस्य मनोविचारः.१११
भावार्थ-गौतमस्वामीने अपनी आँखों से उस मृगापुत्र की ऐसी परिस्थिति देखकर बड़ा ही आश्चर्य किया। उनके हृदयमें अनेक प्रकार की कल्पनाएँ होने लगीं। उन्होंने सोचा कि-इस प्रकारकी इसकी हालत का मूल कारण क्या है ? । क्यों यह इस प्रकारसे अत्यंत दुःखी हो रहा है। जब उनकी विचारधाराने स्थिरता का रूप धारण किया तो उन्हें ज्ञात हुआ कि, इसने पूर्वभव में बड़े ही अशुभ भावों से जो अशुभतम कर्मों का बंध किया है, वे ही इसको इस कठिनतम आपत्ति के मूलकारण हैं। जो इसने पहिले अशुभतम कर्म कमाये हैं उनकी इसके द्वारा किसी भी रूप में प्रायश्चित्त करके शुद्धि नहीं की गई है, यही कारण है कि वे अब इसे फूट२ कर निकल रहे हैं। नरक और नारकी ये दोनों बातें शास्त्रप्रतिपादित वस्तुएँ हैं, फिर भी इसे देखकर उन दोनों बातों का मुझे प्रत्यक्ष भान होता है। नरकों में नारकी जीव भी इसी तरह की भयंकर वेदना का अनुभव करते हैं अर्थात् इसकी यह करुणाजनक परिस्थिति साक्षात् नरकों की और नारकी जीवों की प्रत्यक्षता की ज्ञापक है। नरकों में भी तो नारकी जीव एसे ही अनंत कष्टों का अनुभव करते रहते हैं। इस प्रकार विचार कर वे गौतमस्वामी मृगादेवी से पूछ कर वहांसे निकले, और निकल कर
ભાવાર્થ-ગૌતમસ્વામી પિતાની નજરે એ મૃગાપુત્રને એવી પરિસ્થિતિમાં જઈને બહુ જ આશ્ચર્ય પામ્યા. તેના હૃદયમાં અનેક પ્રકારની કલ્પનાઓ થવા લાગી. તેમણે વિચાર કર્યો કે- આ પ્રમાણે આ જીવની હાલત-દશા થવાનું મૂળ કારણ શું છે? શું કારણથી આ પ્રમાણે તે અત્યંત દુઃખી થઈ રહેલ છે. જ્યારે તેમની વિચારધારા સ્થિરતા પામી ત્યારે તેણે જાણ્યું કે આ જીવે પૂર્વ ભવમાં મેટા અશુભ ભાવથી જે અશુભતમ કર્મોને બંધ કર્યો છે, તેજ એની આ મહાન કઠિન આપત્તિનું મૂળ કારણ છે. એ જીવે પહેલાં જે અશુભ કર્મની કમાણી કરી હતી તેની કોઈ પણ રૂપમાં તેણે પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધિ કરી નથી. તે જ કારણે તે કર્મ આજે ફૂટી-ફૂટીને નીકળી રહ્યાં છે. નરક અને નારકી એ અને વાતો શાસ્ત્રથી પ્રતિપાદન કરેલી વસ્તુઓ છે, તે પણ આને જોઈને એ બને તેનું મને પ્રત્યક્ષ ભાન થાય છે. નરકમાં નારકી જીવ પણ એવી જ ભયંકર વેદનાને અનુભવ કરે છે. અર્થાત એની આ કરૂણાજનક પરિસ્થિતિ સાક્ષાત નરકોની અને નારક જીની પ્રત્યક્ષતાની જ્ઞાપક-જ્ઞાન કરાવનાર-છે, નરકોમાં પણ નારકી જીવે આવી જ રીતે અનંત કષ્ટને અનુભવ કરે છે. આ પ્રમાણે વિચાર કરીને ગૌતમસ્વામીએ મૃગાદેવીને પૂછીને ત્યાંથી પ્રયાણ કર્યું, અને
શ્રી વિપાક સૂત્ર