Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१३२
विपाकश्रुते यए ११, ॥१॥ अच्छिवेयणा १२, कन्नवेयणा १३, कंड १४, उदरे १५, कोढे १६ ॥ तए णं से एकाई रट्रकूडे सोलसहि रोगातंकेहिं अभिभूए समाणे कोडुंबियपुरिसे सदावेइ, सदावित्ता एवं वयासी-गच्छह णं तुब्भे देवाणुप्पिया ! विजयवद्धमाणे खेडे सिंघाडग-तिय-चउक्क-चच्चर-महापह-पहेसु महयार सदेणं उही सर्वोपरि मान्य थी। इस राजा के शासन में चोरों को इस लिये पुष्ट किया जाता था कि वे प्रजाका धन अपहरण कर राजभण्डार की वृद्धि करें। जो व्यक्ति राजाकी आज्ञा के अनुसार नहीं चलते, अपने कर्तव्यका पालन करते हुए नीतिमार्गका अनुसरण करते, तो राजा उनके घरों में आग लगवा देता था। पथिकों को सदा तस्करों द्वारा किये गये अनेक प्रहारों के साथ २ धनका अपहरण सहन करना पड़ता था। जो कोई विरोध करता तो राजाकी तरफ से वह दण्डित किया जाता-दुःखित किया जाता था। सदाचारियों को सदाचार से च्युत और धर्मात्माओं को धर्म से पराङ्मुख करवाने में या करने में ही राजा को आनंद आता था। तर्जना, भर्त्सना और ताडनाजन्य दुःखों को सदा प्रत्येक प्रजाजन को भोगाना और निर्धन बनाकर उन्हें रखना बस यही राजाकी नीति और रीति थी । यह था इस राजा के मनमाने शासन का नमूना। કઈ પ્રકારે અપીલ થઈ શકતી નહિં. રાજાની આજ્ઞાજ સર્વોપરિ માન્ય રાખવી પડતી હતી. આ રાજાના રાજ્યમાં ચોર લેકેને એટલા માટે પુષ્ટ રાખવામાં આવતા હતા કે તે ચેર લેકે પ્રજાના ધનને હરણ કરી રાજાના ભંડારમાં વધારે કરે. જે માણસ રાજાની આજ્ઞા પ્રમાણે નહિ ચાલીને–પોતાના કર્તવ્યનું પાલન કરતા થક નીતિમાર્ગથી ચાલતાં તે રાજા તે માણસના ઘરમાં આગ લગાડી દેતે હતે. મુસાફરોને હમેશાં ચેરે દ્વારા થયેલા પ્રહારો સાથે ધનનું અપહરણ પણ સહન કરવું પડતું હતું. જો કે વિરોધ કરતે તે તેને રાજા તરફથી દંડ કરવામાં આવતું હતે. તથા તેને દુઃખી કરવામાં આવતું હતું. સદાચારીઓને સદાચારથી ભ્રષ્ટ અને ધર્માત્માઓને ધર્મથી વિમુખ કરવામાં રાજાને આનંદ આવતું હતું. તર્જના (ति२२४१२), सत्संना (अपमानन क्यन) भने उना (भार)-न्यो हमेशा દરેક પ્રજાજનને ભેગવવાં અને પ્રજાને નિર્ધન બનાવી રાખવી એજ તે રાજાની નીતિ અને રીતિ હતી. આ હતું તે રાજાના મનમાન્યા કારભારને નમુને.
શ્રી વિપાક સૂત્ર