Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
विपाकश्रुते
तए णं सा मियादेवी भगवं गोयम एवं वयासी-से के णं गोयमा ! तहारूवे णाणी वा तवस्सी वा जेणं तव एसमटे मम ताव रहस्सिकए तुब्भं हव्वमक्खाए, जओ णं तुब्भे जाणह ?। तए णं भगवं गोयमे मियादेवि एवं वयासीएवं खलु देवाणुप्पिया ! मम धम्मायरिए समणे भगवं महावीरे, जओ णं अहं जाणामि । जावं च णं मियादेवी भगवया गोयमेणं सद्धिं एयमद्रं संलवइ, तावं च णं मियापुत्तस्स दारगस्स भत्तवेला जाया यावि होत्था ।
तए णं सा मियादेवी भगवं गोयमं एवं वयासीतुब्भे णं भंते ! इह चेव चिट्टह, जा णं अहं तुब्भं मियापुत्तं किस कारण आप यहां पधारे ?। इस बात को सुनकर गौतम स्वामीने कहा कि-हे देवानुप्रिये ! मेरे आनेका मुख्य कारण तुम्हारे पुत्र को देखना है। इस प्रकार गौतमस्वामी का वचन सुनकर वह अपने मृगापुत्र के पीछे उत्पन्न हुए चार पुत्रों को वस्त्र और भूषण आदि से अलंकृत करके चरणों में उपस्थित किये। गौतम स्वामीने इन्हें देखकर मृगादेवी से कहा कि मैं तुम्हारे इन पुत्रों को देखने के लिये नहीं आया हूँ, मैं तो उस पुत्र को देखना चाहता हूँ कि जो इन सबों से बडा है, और जिसे तुम एकान्त अपने महल के भोयरे में रखे हुए हो, तथा वहीं पर जिसके खाने-पीने की पूर्ण व्यवस्था कर रही हो ॥ सू० ९ ॥ હે ભદન્ત ! કહે, આજ શું કારણથી આપ અહીં પધાર્યા છે. આ વાતને સાંભળીને ગૌતમ સ્વામીએ કહ્યું કે – હે દેવાનુપ્રિયે ! મારું આવવાનું મુખ્ય કારણ તમારા પુત્રને જોવાનું છે. આ પ્રમાણે ગૌતમ સ્વામીનાં વચન સાંભળીને તેણે પિતાના મૃગાપુત્રની પછીથી થયેલા ચાર પુત્રને વસ્ત્રો અને ઘરેણું આદિથી શણગારીને તેમના ચરણમાં ઉભા રાખ્યા. ગૌતમે તેને જોઈને મગાદેવીને કહ્યું કે- હું તમારા આ પુત્રને જોવા માટે આવ્યું નથી, હું તે તે પુત્રને જેવા ઈચ્છું છું કે જે સૌથી મટે છે અને જેને તમે એકાન્તમાં તમારા મહેલના ભયરામાં રાખેલે છે, તથા ત્યાં જેને માટે ખાવા-પીવાની पूर्ण व्यवस्था तमे से छ. (१०८)
શ્રી વિપાક સૂત્ર