Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
विपाकश्रुते
॥ मूलम् ॥
तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेड अंतेवासी इंदभूई णामं अणगारे जाव विहरइ । तए णं से भगवं गोयमे तं जाइअंधं पुरिसं पासइ, पासित्ता जायसड्ढे जाव एवं वयासी - अस्थि णं भंते ! केइ पुरिसे
८०
हुए हैं । राजा और प्रजा दोनों भक्ति और आनंद के आवेग से प्रेरित होकर बडी सजधज के साथ उनके दर्शन एवं उनसे धर्म-श्रवण करने के लिये जा रहे हैं । उसकी इस प्रकार की बात को हृदयंगम कर वह जन्मांध व्यक्ति भी "चलो, अपने भी प्रभु के दर्शन आदि के लिये चलें " - इस भावना से प्रेरित होकर उसकी सहायता के बलपर प्रभु के दर्शन के लिये चला । वहाँ पहुँच कर वह भगवान् महावीर को सविधि वंदना नमस्कार कर के सेवा करने लगा । भगवानने उस आई हुई परिषद एवं विजय नरेश के समक्ष श्रुतचारित्र - रूप धर्म का उपदेश किया। उसमें यह प्रकट किया कि यह जीव कर्मों से किस प्रकार बंधता है और किस प्रकार छूटता हैइत्यादि इस प्रकार उपदेश श्रवण कर राजा और प्रजा सभी प्रभु को वंदना - नमस्कार करके अपने२ स्थान पर हर्षोल्लसित होकर चले गये ॥ सू० ७ ॥
ચંદનપાદપ નામના બગીચામાં આવીને ખિરાજમાન થયા છે, રાજા અને પ્રજા બન્ને ભકિત અને આનંદના વેગમાં ઉત્સાહપૂર્વક ભારે ઠાઠ—માઠથી તેમનાં દન અને ધર્મ શ્રવણ કરવા માટે જઇ રહ્યા છે. તેની આ વાતને હૃદયમાં ઉતારીને તે જન્માંધ માણુસ પણ્ ચાલે! આપણે પણ પ્રભુનાં દર્શન આદિ માટે જઈએ’ આવી ભાવનાથી મનમાં વિચાર કરીને તેની સહાયતાના બળ પર પ્રભુનાં દન કરવા માટે ચાલ્યા, પ્રભુની પાસે જઇને ભગવાન મહાવીરને વિધિપૂર્વક વંદના—નમસ્કાર કરીને સેવા કરવા લાગ્યા. ભગવાને તે આવેલી જનસમુદાયરૂપ પરિષદ્ અને વિજયરાજાના સમક્ષમાં શ્રુતચારિત્રરૂપ ધર્મના ઉપદેશ કર્યાં. તેમાં એ વસ્તુ જણાવી કે—આ જીવ કર્યાં વડે કેવી રીતે બંધાય છે, અને ક્યા પ્રકારે છુટી શકે છે.' ઇત્યાદિ. આ પ્રકારના ઉપદેશ સાંભળીને રાજા અને પ્રજા સઘળા મનુષ્યા પ્રભુને વંદના નમસ્કાર કરીને પેાતાના સ્થાન પર હર્ષ અને ઉલ્લાસ પામીને ચાલ્યાં ગયાં. (સૂ॰ ૭)
શ્રી વિપાક સૂત્ર