Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८८
विपाकश्रुते
॥ मूलम् ॥ तए णं सा मियादेवी भगवं गोयमं एजमाणं पासइ, पासित्ता हट्ट-तुट जाव एवं वयासी-संदिसंतु णं देवाणुप्पिया ! किमागमणपयोयणं ? । तए णं भगवं गोयमे मियादेवि एवं वयासी-अहणणं देवाणुप्पिए ! तव पुत्तं पासिउं हव्वमागए । तए णं सा मियादेवी मियापुत्तस्स दारयस्स अणुमग्गजायए चत्तारि पुत्ते सव्वालंकारविभूसिए करेइ, करित्ता भगवओ गोयमस्स पाएसु पाडेइ, पाडित्ता एवं वयासी-एए णं भंते ! मम पुत्ते पासह । तए णं से भगवं गोयमे मियादेवि एवं वयासी-नो खलु देवाणुप्पिए ! अहं एए तव पुत्ते पासिउं हव्वमागए, तत्थ णं जे से तव जेट्रे मियापुत्ते दारए जाइअंधे जाइअंधरूवे, जंणं तुमं रहस्सियंसि भूमिघरंसि रहस्सिएणं भत्तपाणेणं परिजागरमाणी२ विहरसि, तं णं अहं पासिउं हव्वमागए ॥ सू० ९॥ में रखती है और वहीं उसे खानापीना देती है। प्रभु द्वारा इस प्रकार कहे जाने पर गौतम स्वामीने फिर साधुसमाचारी के अनुसार विनयावनत भाव से प्रभु से प्रार्थना की कि भगवन् ! यदि आपकी आज्ञा हो तो मैं उस मृगापुत्र को देखना चाहता हूं, भगवानने कहा-जैसा सुख हो वैसा करो। गौतम स्वामी वहां से प्रभु की आज्ञा प्राप्त कर उस को देखने के किये शान्तभाव से मृगाग्राम की ओर ईर्यासमितिपूर्वक चले, और जहां मृगादेवी का महल था वहां आये ॥ सू. ८॥ પિતાના પુત્રને મહેલના ભયરામાં રાખે છે અને તેને ત્યાં ખાવા-પીવા આપે છે. પ્રભુ પાસેથી આ વાત સાંભળીને ગૌતમસ્વામીએ ફરીથી સાધુસમાચારીના નિયમાનુસાર વિનયભાવથી પ્રભુને પ્રાર્થના કરી કે હે ભગવાન્ જે આપની આજ્ઞા હોય તો હું તે મૃગાપુત્રને જોવાની ઈચ્છા રાખું છુ ભગવાને કહ્યું કે-જેમ સુખ ઉપજે તેમ કરો. ગૌતમસ્વામી પ્રભુની આજ્ઞા પ્રાપ્ત કરીને ત્યાંથી તે મૃગાપુત્રને જોવા માટે શાન્તભાવથી મૃગાગ્રામ તરફ ઇર્યાસમિતિપૂર્વક ચાલ્યા, અને જ્યાં મૃગાદેવીને મહેલ હતા ત્યાં આવ્યા. (સૂ) ૮)
શ્રી વિપાક સૂત્ર