Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उपासकदशाङ्गसूत्रे सङ्कलनया स्त्रयमनुभवनीयः। (५) निर्वाणकल्याणं चाऽऽषाढसुदिचतुर्दश्या अपराहे नक्षत्रादय इहापि मागुपाता एवेति । ___ यामध्यासीनाश्च सर्वार्थसिद्धे मुहूर्त समुत्थाय नमस्कारमन्त्रपाठपूर्वकं नियमचतुर्दशकं मनोरथत्रिकं विचिन्त्य स्वस्वशरीरकृत्यनिवृत्ता मातापितृपभृतिविनयोतरं गुरुसदेशमासाद्य 'तिक्खुत्तो' पाठेन कृतसविधिगुरुवन्दनास्तद्वदनान्माङ्गलिक व्याख्यानं चाऽऽकर्णयन्ति स्म समयमतिपालका बालका अपि । ___ यस्यां च विशिष्टप्रभाववतो द्वादशतीर्थकरस्य देवाधिदेवस्य श्रीवासुपूज्यस्य त्रिभुवनावतंसवंशपरम्परायां जाते बृहद्वसौ नरपतौ शासति कदाचन देवोपघातसंजातमरकमहोपद्रवद्रुतानां सर्वेषां नागरिकाणां सनृपाणां तत्रैव तद्वर्षीयचातुर्मा
__ (५) निर्वाण-कल्याणक अषाढ़ सुदी चतुर्दशी के अपराह्न समयमें हुआ। नक्षत्र आदि पूक्ति ही थे।
वहां सिद्धान्तके अनुगमन करनेवाले बालक सर्वार्थसिद्ध मुहूर्तमें उठ कर ‘णमोकार' मंत्रका, पाठ करके चौदह नियमों और तीन मनोरथोंका चिन्तवन करके शारीरिक कृत्य से निवृत्त होकर मातापिता आदि बड़ोका विनय करनेके बाद गुरुओंके पास आकर 'तिक्खुत्तो' के पाठ से उन्हें वन्दना करते थे, और उनके मुखसे मांगलिक तथा व्याख्यान सुनते थे।
जिस नगरीमें विशिष्ट प्रभाववाले बारहवें तीर्थकर देवाधिदेव श्री वासुपूज्य भगवान के पवित्र वंशपरंपरामें उत्पन्न बृहद्वसु नामक राजाके राज्यमें एक समय देवकृत मरकीका उपसगे हुआ था, उस समय चातु
(૫) નિર્વાણ-કલ્યાણ અષાઢ સુદી ચૌદશના મધ્યાહ્ન પછીના (અપરાડણ) સમયમાં થયું. નજ્ઞત્રાદિ પૂર્વ જણાવ્યા તે પ્રમાણે હતાં
ત્યાં સિદ્ધાંતનું અનુશમન કરનારા બાળકે સર્વાર્થસિધ્ધ મુહૂર્તમાં ઉઠીને ણમકકાર' મંત્રનો પાઠ કરી ચૌદ નિયમ અને ત્રણ મનોરથનું ચિંતન કરી શારીરિક કૃત્યથી નિવૃત્ત થઈ માતા-પિતા આદિ વડીલેનો વિનય કર્યા પછી ગુરૂઓની પાસે આવી “તિફખુત્તના પાઠથી તેમને વંદન કરતા હતા, અને એમના મુખથી માંગલિક તથા વ્યાખ્યાન સાંભળતા હતા.
એ નગરમાં વિશિષ્ટ પ્રભાવવાળા બારમા તીર્થંકર દેવાધિદેવ શ્રી વાસુપૂજ્ય ભગવાનના પવિત્ર વંશપરંપરામાં ઉત્પન્ન થયેલા બૃહદ્વસુ નામના રાજાના રાજ્યમાં એક વખત દેવકૃત મરકીને ઉપસર્ગ થયે હતું તે વખતે ચાતુર્માસમાં વિરાજમાન જય.
ઉપાસક દશાંગ સૂત્ર