Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनगारधर्मामृतवर्षिणी टीका अ० ५ सुदर्शनश्रेष्ठीवर्णनम्
दष्टान्तकी योजनाइस प्रकार दार्टान्तमे करनी चहिये-वस्त्र के जैसा यह अत्मा है रुधिरके जैसे प्राणातिपातादिक १८अठारह पापस्थान हैं। इन से यह मलीन हो रहा है । क्षार मृत्तिका जैसा सम्यक्त्व है । सोजय यह आत्मा इस सम्यक्त्व रूप क्षार मृत्तिका से अनुलिप्त हो जाता है और अपने शरीर रूप भांडको जिनकल्य तथा स्थविर कल्य रूप पचन स्थान पर स्थापित करता है तप, रूप अग्निसे अपने आपको तपाता है तब यह स्वच्छ दर्पणकी तरह प्रकाशमान होने लगता है। इस शुद्धि मार्ग के अतिरिक आत्माकी शुद्धि और किसी मार्ग से नही हो सकती है। जो प्राणातिपातादिकोंमें परायण बने हुए जीव शुद्धिके लिये मृत्तिका एवं जल का उपयोग करते हैं और उससे आत्माकी शुचिता मनते है गंगादि तीर्थोंमें स्नान करने से पापोंकी निवृत्त होना मानते हैं उनके प्रति जीव और अजीवके स्वरूपको जाननेवाले विद्वज्जन सदय हो कर कहते हैं की देखोतो सही यह कैसीमोह की प्रबल महिमा है जो प्राणातिपात आदि सेवन से जनित ज्ञानावरणीय आदि अष्टविध कर्ममल के निरन्तर लेपानुलेप के संग्रह करने में परायण बने हुए भी
- આ ઉક્ત દષ્ટાન્ત દષ્ટાતિક રૂપે આ રીતે સમજવું જોઈએ-આ આત્મા વસ્ત્ર રૂપે છે. પ્રાણાતિપાત વગેરે અઢાર પાપસ્થાનો લોહીની જેમ છે. એમનાથી આત્મા મલિન થઈ રહ્યો છે સાજીખારના રૂપમાં સમ્યકત્વ છે, જ્યારે આત્મા સમ્યકત્વ રૂપ સાજીખારથી અનુલિપ્ત થાય છે અને પિતાના શરીર રૂપી વાસણને જિનકપ તેમજ સ્થાવિરકલ્પરૂપ પચન સ્થાન (ચૂલા) ઉપર મૂકે છે તપ રૂપ અગ્નિ વડે શરીર રૂપી વાસણને તપાવે છે ત્યારે તે સ્વચ્છ દર્પણ ના રૂપમાં પ્રકાશિત થાય છે. આત્માની શુદ્ધિને આ કેવળ એકજ માર્ગ છે કે જેનાથી આત્મશુદ્ધિ ચક્કસ પણે સંભવિત થાય છે. એના સિવાય બીજા કોઈ ઉપાયથી આત્મશુદ્ધિ થવી અસંભવિત છે જે પ્રાણતિપાત વગેરેમાં લીન થયેલા છે શુદ્ધિને માટે માટી અને પાણીને ઉપ
ગ કરે છે, અને તેમનાથી આત્મ શુદ્ધિ માને છે-ગંગા વગેરે તીર્થ સ્થાનોમાં સ્નાન કરવાથી પાપ નષ્ટ થાય છે એમ માને છે તેમના પ્રત્યે જીવ અને અજીવના રવરૂપને જાણનારા વિદ્વાને સદય થઈને કહે છે-જુઓ તે ખરા, અજ્ઞાનનો આ કે પ્રબળ મહિમા છે ? કે જેમાં પ્રાણાતિપાત વગેરેના સેવનથી જનિત જ્ઞાનાવરણીય વગેરે આઠ પ્રકારના કર્મ રૂપી જળને હમેશાં લેવાનું
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૨