Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
३८२
ज्ञाताधर्मकथागसूत्रे ततः खलु वयमन्यदा कदाचिद् अन्यस्मिन् कस्मिंश्चित्समये गणिमं च ४ गणि. मादि चतुर्विधं क्रयाणकं पोतबहने भृत्वा समुद्रे प्रस्थिताः, तथैव अहीनातिरिक्त = न न्यूनाधिकं, किंतु यथादृष्टं तथैव भवतामग्रे कथयामः, यावत् समुद्रेगच्छन्तो वयं गम्भीरपुरपत्तनं-नौकावतरणस्थानं प्राप्य शकटसम्हे सर्व क्रयाणकं भृत्वा मिथिलायां नगयाँ बहिरूधाने शकटसमूहमवस्थाप्य कुम्मकस्य राज्ञोदर्शनार्थ मिथिला नगरी प्रविष्टाः, यावत् - कुम्भकस्य राज्ञः प्राभृतं दिव्यं कुण्डलयुगलं चोपनयामः, कुम्भकनृपायोपहारं वयं प्रदत्तवन्त इत्यर्थः । तदा खलु स कुम्भकः वणियगा परिवसामो, तएणं अम्हें अन्नया कयाइं गणिमं च ४ तहेव अहीणमतिरित्तं जाव कुंभगस्स रनो उवणेमो) स्वामीन् सुनो हम अरहनक प्रमुख अनेक सांयात्रिक पोतवणिक् यही चंगा नगरी में रहते हैं
हम लोग किसी एक समय, गणिमादि चतुर्विध क्रयाणक को पोत वहन में भरकर यहां से समुद्रीय रास्ते से होकर मिथिला राजधानी गये हुए थे। वहां हम ने जो कुछ देखा वह आपके समक्ष न न्यून रूप में और न अधिक रूप में किन्तु जैसा देखा वैसा ही हम निवेदित करते है-हम लोग नौका से यहां से प्रस्थित होकर गंभीरक पोत पत्तन पर पहुंचे वहां उतर कर हम लोगों ने समस्त अपना क्रयाणक शकटों में भर दिया। वहां से चल कर फिर हम लोग मिथिला नगरी के बाहिर एक उद्यान में गाडियों को रख कर कुंभक राजा के दर्शन करने के लिये मिथिला नगरी गये । वहां राजा के समीप पहुँच कर हम लोगों ने उन के समक्ष अपनी भेंट रख दी और कानो के दो कुंडल भी संजत्तगा णावा वणियगा परिवसामो तएणं अम्हे अन्नया कयाइं गणिमं च ४ तहेव अहीणमतिरित्तं जाव कुंभगस्स रनो उवणेमो)
હે સ્વામી! અમે અહન્નક પ્રમુખ અનેક સાંયાત્રિક પિત વણિકે અહીં ચંપાનગરીમાં જ રહીયે છીએ.
અમે કઈ વખત ગણિમ વગેરે ચાર જાતની વેચાણની વસ્તુઓ પિત વહનમાં મૂકીને અહીંથી સમુદ્રના માર્ગેથી મિથિલા રાજધાનીમાં ગયા હતા. ત્યાં અમે જે કંઈ જોયું છે તે તમારી સામે વધારે પડતું પણ નહિ તેમજ એ પણ નહિ એટલે કે ત્યાં જેવી રીતે જે રૂપમા અમે જોયું છે તે વિષે તમારી સામે નિવેદન કરીયે છીએ. અમે લેકે અહીંથી વહાણ વડે પ્રસ્થાન કરીને ગંભીરક પિતપત્તન ઉપર પહોંચ્યા. ત્યાં ઉતરીને અમે વેચાણની બધી વસ્તુઓ ગાડાઓમાં ભરી. ત્યાર પછી ત્યાંથી ચાલીને મિથિલા નગરીની બહાર ઉદ્યાનમાં ગાડીઓને ઉભી રાખીને કુંભક રાજાના દર્શન માટે મિથિલા નગરીમાં
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨