Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अथ द्वादशमध्ययनं प्रारभ्यते
,
गतमेकादशमध्ययनं सापवं द्वादशमारभ्यते, पूर्वस्मिन्नध्ययने चारित्रस्याराधकत्वं तद् विराधकत्वं च प्रोक्तम् इह तु उदकदृष्टान्तेन मलीमसपरिणामपरिणमितान्तः करणानामपि भव्यानां सुगुरुपरिकर्म तत्राविराधकत्वं भवतीति प्रदर्श्यतेअत्रेदमादिसूत्रम् - ' जइणं भंते ' इत्यादि ।
मूलम् - जइणं भंते ! समणेणं जाव संपत्तेणं एक्कार समस्स नायज्झयणस्स अयम० बारसमस्स णं नायज्झयणस्स के अट्ठे पण्णत्ते ?, एवं खलु जंबू ! तेणं कालेणंर चंपा नाम नयरी पुण्णभद्दे चेइए जितसत्तू राया धारिणीदेवी, अदीण
बारहवां अध्ययन प्रारंभ "
जितशत्रु राजा सुबुद्धि प्रधान का वर्णन
ग्यारहवां अध्ययन समाप्त हो चुका अब बारहवां अध्ययन प्रारंभ होता है । इस का पूर्व अध्ययन के साथ इस प्रकार से संबन्ध है - पूर्व अध्ययन में जो जीव चारित्र का पालन करता है वह आराधक और जो इससे विपरीत भाव वाला होता है वह विराधक है यह प्रकट किया गया है । अब इस अध्ययन में उदक के दृष्टान्त से यह प्रकट किया जायगा कि जिन भव्य जीवों का अन्तः करण मलीन परिणामों से परिणत हो रहा है - परन्तु उनमें यदि गुरु परिकर्मता-गुण विशेष का ग्रहण करना है तो उससे वहां चारित्राराधकता आ जाती है 'जइणं भंते!' इत्यादि ।
જીતશત્રુ રાજા અને સુબુદ્ધિ પ્રધાનનું ખારમું અધ્યયન
અગિયારમું અધ્યયન સમાપ્ત થઈ ચૂકયું છે અને હવે ખારમું અયયન પ્રારભ થાય છે. આના પહેલાં અધ્યયનની સાથે આ પ્રમાણે સખધ છે કે પહેલાંના અધ્યયનમાં જે જીવ ચારિત્રનું પાલન કરે છે તે આરાધક અને જે એના વિપરીત ભાવવાળા હાય છે તે વિરાધક છે એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે. આ અધ્યયનમાં ઉદકના દૃષ્ટાંતથી આ વાતનું સ્પષ્ટીકરણ થશે કે જે ભવ્ય જીવાનું અન્તઃકરણ ( અંતર ) ખરાબ પરિણામેાથી પરિણત થઈ રહ્યું છે, પણ તેમનામાં જે સુગુરુ પરિકતા ગુણ વિશેષનું ગ્રહણ કરવું છે તે ત્યાં ચારિત્રા राधस्ता भावी लय छे. ज इ णं भंते इत्यादि
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨