Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
Home
७६२
ज्ञाताधर्मकथासूत्रे रोगातङ्कमुपशमयितुम् इच्छतीतिपूर्वेण सम्बन्धः, तस्य खलु हे देवानुप्रियाः ! नन्दो. मणिकारश्रेष्ठी विपुलां-बहुलाम् , “ अत्थसंपयं " अर्थसंपदं खलु ददाति= दास्यति, इतिकृत्वा-एवमुक्त्वा द्वितीयवारमपि तृतीयवारमपि घोषणां घोषयत । घोषयित्वा एताममाज्ञप्तिका प्रत्यर्पयत, तथैव प्रत्यर्पयन्ति-यथा नन्दमणिकारश्रेष्ठिना कौटुम्बिकपुरुषा आदिष्टास्तथैव ते कृत्वा निवेदयन्ति स्मेत्यर्थः । तस्स णं देवाणुप्पिया ! मणियारे विउलं अत्य संपयं दलयइ त्ति कटु दोच्चपि तच्चपि घोसणं घोसेह ) इन १६ प्रकार के रोगातंकों से व्यथित हुए उस मणिकार श्रेष्ठी नंद ने कौटुंबिक पुरुषों को बुलाया बुलाकर उसने उनसे ऐसा कहा हे देवानुमियों ! तुम जाओ-और राजगृह नगर के शृंगाटक आदि बडे २ मार्गों में जोड़ जोड़ से इस प्रकार की घोषणा करते हुए कहो-कि हे देवानुप्रियों! मणिकार श्रेष्ठी नंद के शरीर में सोलह रोगातक उत्पन्न हुए हैं-वे श्वास से लगा कर कुष्ठ तक हैं-इस लिये हे देवानुप्रियों ! सुनो-चाहे वैद्य हो या वैद्य पुत्र हो ज्ञायक हो या ज्ञायक पुत्र हों कुशल हो चाहे कुशल पुत्र हो कोई भी क्यों न हो-जो इन १६ प्रकार के रोगातंको में से एक भी रोगातंक उपमित कर देगा-हे देवानुप्रियों उसके लिये मणिकार श्रेष्ठी नंद. विपुल मात्रा में अर्थ संपदा प्रदान करेगा। इस प्रकार की घोषणा को तुम लोग २-३ बार घोषित करना। (घोसित्ता एयमापत्तियं पच्चप्पिणह, ते वि तहेव पच्चप्पिणंति ) घोषित कर फिर हमें इस की खबर देना। इस प्रकार नंद की आज्ञा प्राप्त कर उन मणियारे विउल अत्थसपयं दलयइ त्ति कटु दोच्चापि तच्चपि घोसण घोसेइ) સોળ જાતના રંગ અને આતંકથી પીડાએલા મણિકાર શ્રેષ્ઠી દે કૌટુંબિક પુરુષને બોલાવ્યા અને બોલાવીને તેણે તેમને કહ્યું કે હે દેવાનુપ્રિયે! તમે જઓ અને રાજગૃહ નગરના શૃંગાટક વગેરે રાજમાર્ગો ઉપર આ પ્રમાણે મેટેથી ઘોષણા કરીને કહે કે હે દેવાનુપ્રિયે ! મણિકાર શ્રેષ્ઠિ નંદના શરીરમાં ભોળ રાગાત કે ઉત્પન્ન થાય છે. તેઓ શ્વાસથી માંડીને કુછ સુધી સોળ રેગ અને આતંકે પર્યન્ત છે. માટે હે દેવાનુપ્રિયે ! સાંભળો, વૈદ્ય હોય કે વિદ્યપુત્ર હોય, નાયક હોય કે જ્ઞાયક પુત્ર હય, કુશલ હોય કે કુશલ પુત્ર હોય, ગમે તે હોય, જે આ મણિકાર શ્રેષ્ઠિના સેળ રોગ અને આતંકમાંથી એક રોગ અથવા તે એક તક પણ મટાડી શકશે. હે દેવાનુપ્રિયે ! મણિકાર શ્રેષ્ટિનંદ તેને પુષ્કળ પ્રમાણમાં ધન સંપત્તિ આપશે. આ પ્રમાણેની ઘોષણા તમે વારંવાર બે ત્રણ
मत घोषित . (घोसित्ता एयमाणत्तियं पञ्चटिपणह, ते हि तहेव पञ्चपिणंति) ઘણું કરીને તમે અમને ખબર આપે. આ રીતે નંદની આજ્ઞા મેળવીને તે
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨