Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________ સમિતિને મદદ કરવા તથા મેમ્બર થવાના નિયમ 1. રૂા. 5001, પાંચ હજાર એક ભરનાર સદ્દગૃહસ્થ આદ્યમુરબ્બીશ્રી તરીકે દાખલ થઈ શકે છે. તેમના નામથી એક સૂત્ર પ્રસિદ્ધ કરવામાં આવે છે. તેમ જ તેઓશ્રીનું જીવનચરિત્ર અને ફેટે શાસ્ત્રમાં છપાય છે. તેમને બબે કેપી દરેક શાસ્ત્રની મળે છે. 2. રૂા. 1001) એક હજાર એક ભરનાર વ્યક્તિ મુરબ્બી તરીકે ગણાય છે. અત્યારે ફક્ત 80 આવા મેમ્બરો દાખલ કરવાનો ગઈ કમીટીએ ઠરાવ કરેલ છે, પાછળથી મેમ્બરે દાખલ કરી શકાય તેમ નથી. રૂા. 1001) ભરનારને રૂ. 1200 ની કિંમત ઉપરના શાસ્ત્રો ભેટ મળે છે. માટે જેમને દાખલ થવું હોય તેમણે ઢીલ ન કરવી. 3. 25 વાળા તથા 50U વાળા મેમ્બરો હવે લેવાનું બંધ છે. 4. દાખલ થયેલા મેમ્બરોની ફીમાંથી, શાસ્ત્રો ભેટ આપતાં સમિતિને જે નુકશાની વેઠવી પડે છે તે ખાધ પૂરી કરવા માટે મેમ્બરે પાસેથી તેમજ અન્ય વ્યક્તિ તરફથી પાંચ વર્ષ સુધી ભેટની રકમ મેળવવામાં આવે છે. જે રકમ ઓછામાં ઓછી રૂા. ૨૫ની હોવી જોઈએ, અને તે રકમ પાંચ વર્ષ સુધી દર વર્ષે હસાથી મોકલી શકાય છે. રાજકોટ તા. 15-3-63 મંગળવાર સાકરચંદ ભાયચંદ શેઠ મંત્રી શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ 02