Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
શ્રી અખિલ ભારતવે. રસ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતી
રાજકેટ.
શાસ્ત્રોની ટૂંકી માહિતી.
ગયા સત્તરમાં વાર્ષિક રિપોર્ટમાં બતાવેલ ૨૧ શાસ્ત્ર પ્રસિદ્ધ થયા પછી નીચે મુજબ વધુ કામકાજ થયેલ છે.
૧. હાલમાં ભગવતી ભાગ બીજે, સમવાયંગ સૂત્ર તથા પ્રશ્ન વ્યાકરણ એમ
ત્રણ સૂત્રે પ્રસિદ્ધ થયાં છે. ૨. ભગવતી ભાગ ૩ ને બહાર પડવાની તૈયારીમાં છે. ૩. ભગવતી ભાગ ૪ છે તથા ૫ કે હાલમાં છપાય છે. ૪. જ્ઞાતા સૂત્ર ભાગ ૧ , ૨ જે તથા જે છપાય છે. પ. કુલે લગભગ ૩૦ સૂત્ર પૂજ્ય ગુરુદેવે લખીને પૂરાં કરેલાં છે. તેમાનાં
છપાયા વગરનાં જે સૂત્રે બાકી છે તેનું અનુવાદનું તેમજ સંશોધનનું કેટલુંક કામ ચાલુ છે. અને કેટલુંક બાકી છે.
૬. નિશીય સૂત્ર, સૂર્ય પન્નતી તથા ચંદ્ર પન્નતી સૂત્ર એ બાકી રહેલાં ત્રણ
સૂત્રે લખવાનું કામ અત્યારે ચાલે છે. આવા અગમ શાસ્ત્રોના મહદ્ કાર્યમાં જ્ઞાનદાનના શોખીને, દાનવીરે બનતી મદદ મોકલાવે તેમ વિનંતિ કરવામાં આવે છે.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨