Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अनगारधर्मामृतवर्षिणी टी० अ० १२ खातोदकविषये सुबुद्धिष्टान्तः ६८३ मृतकं, मूषकमृतकम् , अश्वमृतकं, हस्तिमृतकं, सिंहमृतकं, व्याघ्रमृतकं, कमृतकं= वृकः 'मेडिया ' इति प्रसिद्धः-श्वापदविशेषस्तस्य मृतकलेवरम् , द्वीपिकमृतक द्वीपिका-चित्रकः चीता' इतिमसिद्धः श्वापदविशेषस्तस्य मृतशरीरम्, इति संग्राह्यम् , कीदृशावस्थापन्न तदहिमृतादिकम् ? इत्याह--'मयकुहियविणट्ठ किमिणवावण्णदुरभिगंधे ' मृतकुथितचिनिष्टकृमिमद् व्यापनदुरभिगन्धम्=तंजीवविषमुक्तमात्रमेव कुथितं शटितं, विनष्टं-स्वाकारतो नष्टं वायुजलभरणेन दृतिवत्स्थूलतामुपगतमित्यर्थः, कृमिवत्-चिरकालिकत्वात्कृमिसंकुलम् , अतएव व्यापन सर्वदिक् प्रसृतं दुरभिगन्धम् अतिशयदुर्गन्धयुक्तम् । किमिजालाउले ' कृमिजालाकलेवर, मनुष्य का कलेवर महिष भैंसे का कलेवर, चुहा का कलेवर, घोड़े का कलेवर, हाथी का कलेवर, सिंह का कलेवर, व्याघ्र का कलेवर, वृक का कलेवर, द्वीपिक का कलेवर कुथित, विनष्ट, कृमिमत, व्यापन एवं दुरभिगंध युक्त कृमिजालाकुल-कीड़ों से व्याप्त तन्मय, अशुचि, विकृत एवं बीभत्स, दृश्य रूप हो जाते हैं-सो इन सब से भी अधिक अनिष्टतर-अत्यंत घृणा जनक-वह खाई का जल था। मरने के बाद शरीर जो सड़ने लग जाता है इस का नाम कुथित है । वायु और जल के भर जाने से जिम प्रकार मशक फूल जाती है उसी प्रकार जीव रहित होने के बाद जो शरीर फूल जाता है इस का नाम विनष्ट है । इस स्थिति में वह पदार्थ अपने पूर्वाकार से भिन्नाकार वाला हो जाता है। जो शरीर बहुत दिनों तक जीव रहित पड़ा रहता है उस में सड़ जाने की वजह से कीड़े पड़ जाते हैं-इस का नाम कृमिमत् है । जिस में से માણસનું કલેવર, પાડાનું કલેવર, ઉંદરનું કલેવર, ઘોડાનું કલેવર, હાથીનું કલેવર, સિંહનું કલેવર, વાઘનું કલેવર, વરુનું કલેવર અને દીપડાનું કલેવર, કુથિત, વિનષ્ટ, કીડાઓવાળું, વ્યાપન્ન અને દુરભિગંધયુક્ત કૃમિઓથી આક્રાંત કીડાઓથી વ્યાપ્ત-તન્મય, અશુચિ વિકૃત અને બીભત્સ દૃશ્યવાળું થઈ જાય છે તેમ એના કરતાં પણ વધુ અનિષ્ટતર અત્યંત ધૃણાજનક તે ખાઈનું પાણી હતું. મરણ પછી શરીર સડવા માંડે છે તેને “કુથિત” કહે છે. જેમ પવન અને પાણીથી ભરાએલી મશક ફૂલીને મોટી થઈ જાય છે તેમજ નિર્જીવ થયેલું શરીર પણ ફેલાઈને મોટું થઈ જાય છે તેનું નામ “વિનષ્ટ છે. પદાર્થની જ્યારે આવી સ્થિતિ થાય છે ત્યારે તે પહેલાંના આકાર પ્રકારથી સાવ ભિન્ન આકાર વાળા થઈ જાય છે. શરીર બહુ દિવસો નિર્જીવ થઈને મડદાનાં રૂપમાં પડી રહે છે ત્યારે તે સડી જવાથી તેમાં કીડા પડી જાય છે, એને કૃમિમનૂ કહે છે.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨