Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७०२
ज्ञाताधर्मकथाङ्गसूत्रे राज्ञा द्वितीयमपि तृतीयमपि वारम् एवमुक्तः सन् एवमवदत्-नो खलु हे स्वामिन् । मम एतस्मिन् परिखोदके कोऽपि विस्मयः, कथम् ? इत्याह-एवं खलु हे स्वामिन् ! सुरभिशब्दाः शुभशब्दाः अपि पुद्गलाः शुभा अपि शब्दपुद्गला इत्यर्थः 'दुभिसदत्ताए' दुरभिशब्दतया अशुभशब्दतया परिणमन्ति एवं ' तं चेव ' तदेव सर्व रूपरसगन्धस्पर्शसम्बन्धिनः शुभाः अपि पुद्गला अशुभरूपादितया परिणमन्तीत्यर्थः यावत् प्रयोगविरसा परिणता जीवकृतमयोगेण स्वभावत एव का परिवर्तनशीलाः अपि च खलु हे स्वामिन् ! पुद्गलाः प्रज्ञप्ताः भगवद्भिः कथिताः । खलु सामी ! सुन्भि सद्दावि पोग्गला दुभि सदत्ताए परिणमंति, तंचेव जाव पओगवीससा परिणयावि य ण सामी ! पोग्गला पण्णत्ता) अमात्य को चुपचाप बैठा हुता देखकर जितशत्रु राजा ने उस अमात्य सुबुद्धि से दुबारा और तिवारा भी पहिले ही जैसा कहा इस तरह दुधारा तिबारा जितशत्रु राजा द्वारा कहे गये उस सुबुद्धि अमात्य ने ऐसा कहा कि स्वामिन् | हमे इस परिखा के उदक में कोई आश्चर्य नही हो रहा है कारण कि जो पुद्गल पहिले शुभ शब्द रूप से परिणमे हुए होते हैं वे ही कालान्तर में प्रयोग और विस्रसा परिणाम से अशुअ शब्द रूप परिणम जाते हैं। इस तरह जैसा उसने मनोज्ञ चतुर्विध आहार के विषय में पहिले प्रतिपादन किया है वैसा ही यहां पर भी उसने प्रतिपादित किया । पुद्गलों का यह इस तरह का परिणमन मैं अपनी निज कल्पना से नहीं कह रहा हूँ प्रत्युत इस में वीतराग प्रभु की आज्ञा हैं। उन्हों ने इसी तरह का पौद्गलिक परिणएवं खलु सामी ! सुब्भि सद्दावि पोग्गला. दुब्भिसद्दताए परिणमंति तं चेव जाव पओगवीससा परिणयावि य णं सामी ! पोग्गला पण्णत्ता)
અમાત્ય સુબુદ્ધિને ચુપચાપ જોઈને રાજા જીતશત્રુએ બીજી અને ત્રીજી વાર પહેલાંની જેમ જ કહ્યું. પૂછાએલા સુબુદ્ધિ અમાત્યે રાજાને આ પ્રમાણે કહ્યું કે હે સ્વામિન ! આ ખાઈના પાણીમાં મને કઈ નવાઈ જેવું લાગતું નથી કેમકે જે પુદ્ગલે પહેલાં શુભ શબ્દ રૂપમાં પરિણત થયેલાં હોય છે તે મુદ્દે ગલે જ કાલાન્તરમાં પ્રયોગ અને વિસ્ત્રસા (સ્વાભાવિક રીતને) પરિણામથી અશુદ્ધ શબ્દ રૂપમાં પરિણત થઈ જાય છે. આ રીતે અમાત્યે મનોજ્ઞ ચાર જાતના આહારો વિશે જે જાતના વિચારો રજૂ કર્યા હતા તે જ જાતના વિચારો આ અશુભ રૂપ ખાઈ જેઈને પણ પ્રકટ કર્યો. અમાત્યે રાજાને આ પ્રમાણે કહ્યું કે પદગલના આ રીતે પરિણમનની વાત મારી પિતાની કલ્પનાથી પણ વીત. રાગ પ્રભુની જ એ આજ્ઞા છે. તેઓશ્રીએ પદ્ગલિક પરિણમન આ રીતે જ પિતાની દેશના વડે નિરૂપિત કર્યા છે.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨