Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अनगारधर्मामृतवर्षिणी टीका अ०१२ खातोदकविषयेसुबुद्धिद्रष्टान्तः ७२१ नीनां समवसरणं जातम् । जितशत्रु राजा सुबुद्धिरमात्यश्च निर्गच्छति-धमश्रवणार्थ ग्रामाब्दहिनिरसरति सुबुद्धिः धर्मश्रुत्वा 'अन्यत्सर्वं पूर्ववत् , नवरं-विशेषस्त्व. यम् यत् जितशत्रु राजानमापृच्छामि यावत्-युष्माकं समीपे प्रव्रजामि दीक्षां ग्रहिष्यामीत्यर्थः । स्थविराऊचुः-यथासुखं हे देवानुप्रिय ! मा प्रतिबन्धं कुरु । ततः खलु सुबुद्धि यत्रैव जितशत्रुस्तौवोपागच्छति, उपागत्य एवमवादीत्-एवं खलु हे स्वामिन् ! जितशत्रो ! मया स्थविराणामन्तिके धर्मः निशान्तः श्रुतः सोऽपिच धर्मोंमे ' इच्छिए ' इष्टः वाञ्छितः, 'पडिच्छिए ' प्रतीष्टः विशेषतो वाञ्छितः, 'अभिरुइए' अभिरुचित: आसेवनरूपेण सर्वथा वाञ्छितः । ततः खलु तस्मात् कारणात् अहं हे स्वामिन् ! संसारभउग्विग्गे' संसारभयोद्विग्नः संसारभयत्रस्तः मय में-और उनके श्रावक धर्म के पालन करने के समय में-स्थविर मुनियों का वहां आगमन हुआ। जितशत्रु राजा और सुबुद्धि अमात्य धर्म श्रवण के लिये अपने अपने २ स्थान से निकल कर उनके समीप आये। सुबुद्धि ने धर्म का उपदेश सुनकर स्थविर मुनियों से निवेदन किया-भदंत ! मैं जितशत्रु राजा से पूछकर यावत् आपके पास आकर मुनिदीक्षा धारण करना चाहता हूँ। स्थविरों ने सुबुद्धि अमात्य का अभिप्राय जानकर उससे कहा-हे देवानुप्रिय ! तुम्हे जिससे सुख हो वैसा करो-श्रेयस्कर कार्य में विलम्ब करना हितावह नहीं है। इस तरह सुबुद्धि वहां से आकर जहां जितशत्रु राजा थे वहां आया वहां आकर कहा-स्वामिन् ! मैंने स्थविर मुनिजनों के मुख से धर्म का उपदेश सुना है। वह मुझे बहुत ही रुचा है, मेरी इच्छा का विषय भूत बन गया है, मेरी चाहना उस तरफ विशेष रूप से बढ़ गई है। में चाहता कि में હતા તે કાળે અને તેઓ જ્યારે શ્રાવક ધર્મનું પાલન કરતા હતા તે સમયેત્યાં સ્થવિર મુનિઓ આવ્યા. જીતશત્રુ રાજા અને સુબુદ્ધિ અમાત્ય ધર્મશ્રવણ માટે પિતપતાને ત્યાંથી નીકળીને તેમની પાસે પહોંચ્યા. ધમને ઉપદેશ સાંભળીને સુબુદ્ધિએ મુનિએ ને વિનંતી કરી કે હે ભદંત ! જીતશત્રુ રાજાની આજ્ઞા મેળવીને તેમજ બીજી પણ ઘણી વ્યવસ્થાઓ વગેરે કરીને તમારી પાસે આવીને મુનિ દીક્ષા ધારણ કરવા ચાહું છું. સ્થવિરાએ સુબુદ્ધિ અમાત્યના વિચારો જાણીને કહ્યું કે હે દેવાનુપ્રિય ! તમને જેમાં સુખ મળતું હોય તેમ કરો. સારાં કામોમાં મેડું કરવું યોગ્ય કહેવાય નહિ. આ રીતે આજ્ઞા મેળવીને સુબુદ્ધિ ત્યાંથી આવીને જીતશત્રુ રાજાની પાસે પહોંચ્યો અને તેણે રાજાને વિનંતી કરતાં કહ્યું કે હે સ્વામી ! સ્થવિર મુનિઓના માંથી મેં ધર્મને ઉપદેશ સાંભળે છે તે મને ખૂબ જ ગમી ગયેલ છે. મારી ઈચ્છા તે તરફ આકર્ષાઈ છે. વિશેષ રૂપમાં હું તેને ચાહવા લાગ્યો છું. મારી ઈચ્છા છે કે સંયમ ધારણ કરીને પોતાનું જીવન
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨