Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अनगारधर्मामृतवर्षिणी टी० अ० १३ नन्दमणिकारभवनिरूपणम् ७५३ अमणानां च ब्राह्मणानां च सनाथानां च ग्लानानां च रोगिकाणां च दुर्बलानां चालङ्गारिककर्म कुर्वन्तः २ विहरन्ति ।।
ततस्तदनन्तरं खलु तस्यां नन्दायां पुष्करिण्यां बहवः सनाथाश्च अनाथाश्च पान्थिकाश्च पथिकाच करोटिकाश्च कार्पटिकाश्च तृणहारकाच पत्रहाराश्च काष्ठहारकाच 'अप्पेगइया ' अपेकका अप्ये के-केचन, 'व्हायंति ' स्नान्ति-स्नानं कुर्वन्ति, अप्येककाः-पानीयं पिबन्ति, अप्येककाः-पानीयं संवहन्ति, भरन्ति, अप्येकका केचन — विसज्जियसेयजल्लमलपरिस्समनिदखुप्पिवासा' विर्जितस्वेदजल्लमल्लपरिश्रमनिद्राक्षुत्पिपासाः विसर्जिता अपनीता दूरीकृताः स्वेदजल्लमलरूपाः शरीरमलास्तथापरिश्रमनिद्राबुभुक्षापिपासाश्च यैस्ते तथाविधा मनुष्याः 'सुहं सुहेणं' सुखं सुखेन अतिसुखेन विहरन्ति । ' किंते ' किमधिकं तद्वर्ण्यते-राजगृहविनि थी। देखने में बड़ी सुहावनी थी । इस में अनेक नापित (नाई ) भूति भक्त एवं वेतन देकर नियुक्त किये गये थे। ये वहां अनेक श्रमणों के ब्राह्मणों के, सनाथ अनाथ जनों के, ग्लानों के, रोगियों के एवं दुर्बलों के बाल बनाया करते थे। उस नंदा पुष्करिणी में कितनेक सनाथ कितनेक पान्धिक, कितनेक पथिक, कितनेक करोटिक, कितनेक कार्पटिक, कितनेक तृण हारक-घास ढोने वाले कितनेक पत्र हारक कितनेक कष्ठ हारक-लकड़हारे-स्नान करते पानी पिया करते और कितनेक उस में से पानी भरा करते ह कितनेक स्वेद, जल मल रूप शरीर के मैल को उस के जल से दूर करते और कितनेक परिश्रम, निद्रा बुभुक्षा एवं पिपासा को उस वापिका के सहारे से शांत किया करते । इस तरह अनेक जन उस पुष्करिणी से बहुत आनंदित रहते । ( रायगिह विणि મરમ લાગતી હતી. તેમાં ઘણા નાપિત (હજામે) ભૂતિ, ભક્તિ અને વેતન (પગાર) આપીને નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ ત્યાં ઘણા શ્રમણોના, બ્રાહ્મણના, સનાથ તેમજ અનાથજનના, લાના, રોગીઓના અને દુર્બળ માણસના વાળ કાપતા હતા. તે નંદા પુષ્કિરિણી (વાવ) માં કેટલાક સનાથ, કેટલાક પથિક, કેટલાક પથિક, કેટલાક કટિક, કેટલાક કાર્પેટિક, કેટલાક તૃણહારક (ચારના ભારાઓ ઉચકનારા) કેટલાક પત્રહારક, કેટલાક કાષ્ઠહારક, (લાકડાં વગેરે વેચવાને ધધ કરનારા) સ્નાન કરતા હતા, પાણી પીતા હતા. અને કેટલાક તે તેમાંથી પાણી ભરતા રહેતા હતા. કેટલાક માણસે તે વેદ, જળમાં ઉપર તરી આવતા શરીરના મેલ ને પાણીમાંથી બહાર કાઢતા હતા. અને બીજા કેટલાક માણસે પરિશ્રમ, નિદ્રા, ભૂખ અને તરસ તે પાણી પીને મટાડતા હતા. આ રીતે ઘણા માણસે તે પુષ્કરિણીમાં આનંદ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર: ૦૨