Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
६७८
ज्ञाताधर्मकथाङ्गसूत्रे स्वामी माह-एवं खलु-पूर्वोक्तप्रकारेण हे जम्बूः ! श्रमणेन भगवता महावीरेण यावतूसिद्धिगति संप्राप्तेन एकादशस्य अयं-पूर्वोक्तप्रकारः अर्थः-भावः प्रज्ञप्तः । 'त्तिबेमि' इति ब्रवीमि, इति पूर्ववत् ।। सू० १॥ इति श्री-विश्वविख्यात-जगद्वलभ-प्रसिद्धवाघकपश्चदशभाषाकलितललितकलापालापक-प्रविशुद्धगद्यपद्यनैकग्रन्थनिर्मापक-वादिमानमर्दक श्रीशाहूच्छत्रपतिकोल्हापुरराजप्रदत्त-'जैनशास्त्रावार्य ' पदभूषित-कोल्हापुरराजगुरु-बालब्रह्मचारि-जैनाचार्य-जैनधर्मदिवाकरपूज्यश्री-घासीलालअतिविरचितायां ' ज्ञाताधर्मकथाङ्ग ' सूत्रस्यानगारधर्मामृतव
पिण्याख्यायां व्याख्यायां एकादशमध्ययनं समाप्त ॥११॥ रूप से प्रज्ञप्त हुआ है। इस प्रकार हे गौतम ! जीव आराधक और विराधक होते हैं । सुधर्मा स्वामी जंबू स्वामी से कहते है कि हे जंबू ! इस पूर्वोक्त रूप से श्रमण भगवान महावीर ने जो कि सिद्धि गति को प्राप्त कर चुके हैं ग्यारहवें ज्ञाताध्ययन का यह अर्थ प्रज्ञप्त किया है। ऐसा मैंने तुम से जैसा सुना है वैसा यह कहा है । इस में निज की कुछ भी कल्पना नहीं है। सूत्र ॥ १ ॥ श्री जैनाचार्य जैनधर्म दिवाकर श्री घासीलालजी महाराज कृत "ज्ञाता. धर्मकथासूत्र " की अनगार धर्मामृतवर्षिणी व्याख्या का ग्यारहवां
अध्ययन समाप्त ॥ ११ ॥
સારી પેઠે સહન કરી લે છે એવા સાધુ જન વગેરે મારા વડે સર્વાધિક રૂપે પ્રજ્ઞપ્ત થાય છે. આ પ્રમાણે હે ગૌતમ! જીવો આરાધક અને વિરાધક હોય છે. સુધર્મા સ્વામી જ'બૂ સ્વામીને કહે છે કે હે જંબૂ! સિદ્ધિગતિ પામેલા ભગવાન મહાવીર સ્વામીએ અગિયારમા જ્ઞાતાધ્યયનને આ ઉપર મુજબનો અર્થ પ્રાપ્ત કર્યો છે. મેં જે રીતે સાંભળ્યો છે તે જ રીતે આ અર્થ તમારી સામે સ્પષ્ટ કર્યો છે. એમાં મેં મારી તરફથી કંઈ જ ઉમેર્યું નથી. એ સૂત્ર “\”
જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત જ્ઞાતાધ્યયન સૂત્રની અનગાર ધર્મા મૃતવર્ષિણી વ્યાખ્યાનું અગિયારમું અધ્યયન સમાપ્ત. ૧૧ul
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨