Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३९६
ज्ञाताधर्मकथासूत्रे सत्कारयति, सम्मानयति, सत्कृत्य संमान्य प्रतिविसर्जयति, ततः खलु स रुक्मी कुणालाधिपतिः - मज्जनजनितहर्षः = मल्लीमज्जनकगुणश्रवणसंजात तद्विषयकारागः सन् दूतं शब्दयति, शब्दयित्वा एवमवादीत् - यावत् अत्र यावत्करणादिदं द्रष्टव्यम् । हे देवानुप्रिय ! शीघ्रमेव मिथिलां राजधानीं गत्वा कुम्भकं राजानं ब्रूहि - ' रुक्मी कुणाल देशाधिपतिस्तव कन्यकां मल्लीं वाञ्छति' इत्यादि । ततः खल रुक्मिण आदेशानुसारेण स दूतो रथारूढः सन् यत्रैव मिथिलानगरी, तत्रैत्र प्राधारयद् गमनाय = गन्तुं प्रवृत्तः । इति तृतीयस्य रुक्मिणो राज्ञः सम्बन्धः कथितः ।। सू०२५ ।।
न कोई यक्ष कन्या है, न कोई गन्धर्व कन्या है आदि २ ।
ऐसा वर्षधर से सुनकर रुक्मी राजा ने वर्षधर का सत्कार किया सन्मान किया । सत्कार सन्मान करके फिर उसे अपने पास से विसजित कर दिया। बाद में कुणाल देशाधिपति उन रुक्मी राजा ने मल्ली कुमारी के मज्जनोत्सव तथा गुणों के श्रवण से हर्षित और उस कुमारी में अनुरक्त चित्त हो कर दूत को बुलाया - बुलाकर फिर उससे ऐसा कहा- हे देवानुप्रिय ! तुम यहां से शीघ्र ही मिथिला राजधानी को जाओ और जाकर कुंभक राजा से कहो कि कुणाल देशाधिपति रुक्मी राजा तुम्हारी कन्या मल्ली कुमारी को चाहते है । इत्यादि
इस तरह अपने स्वामी की आज्ञा प्राप्त कर वह दूत रथ पर सवार हो जहां मिथिला नगरी थी उस ओर प्रस्थित हो गया। यह तृतीय राजा रुक्मी का संबंध कहा गया है। सूत्र २५
66
17
કે નથી અસુર કન્યા કે નથી યક્ષકન્યા કે નથી ગધવ કન્યા, વગેરે.
આ રીતે વધરની વાત સાંભળીને રુકમી રાજાએ વધરના સત્કાર કર્યાં અને સન્માન કર્યું. સત્કાર તેમજ સન્માન કરીને તેમને પોતાની પાસેથી વિદાય કર્યો. ત્યારપછી કુણાલ દેશાધિપતિ રુકમી રાજાએ મલ્લી કુમારીના મજ્જનાત્સવ તેમજ ગુણેાના શ્રવણથી હર્ષિત તથા તે કુમારીમાં અનુરક્ત ચિત્ત વાળા થઈને દૂતને ખેલાબ્યા, દૂતને ખેાલાવીને તેને કહ્યું-હે દેવાનુપ્રિય ! તમે અહીંથી સત્વરે મિથિલા રાજધાનીમાં જાઓ અને જઇને કુંભક રાજાને કહેા કે કુણાલ દેશાધિપતિ રુકમી રાજા તમારી કન્યા મલ્લી કુમારીને ચાહે છે વગેરે. આ પ્રમાણે પોતાના સ્વામીની આજ્ઞા મેળવીને ત રથ ઉપર સવાર થઇને મિથિલા નગરી તરફ રવાના થયા. આ રીતે તૃતીય રાજા રુકમીના સંબધ वामां आव्यो छे ॥ सूत्र ॥ २५ ॥
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨