Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनगारधर्मामृतवर्षिणी टी०अ० ९ माकन्दिदारकचरितनिरूपणम् गृहीतं शिरआवर्त दशनखं मस्त केऽञ्जलिं कृत्वा एवमवादिष्टाम्-एबंच यं खलु कश्चित्प्रेष्याणामपि प्रेष्यं हे देवानुपिये ! त्वमस्मदर्थं वदिष्यसि यदुत 'युवयोरयमाराध्यः' इति, तदा ' तस्स' तस्यापि ' आणाउववायवयणनिद्देसे' आज्ञोपपातवचननिर्देशे-आज्ञा-विधेयतयाऽऽदेशः, उपपात: सेवा, वचनम् अनियत आदेशएव निर्देशः=नियतार्थमुत्तरम् , एतेषां समाहारः, तत्र स्थास्यावः-उपस्थास्यावः किं पुनर्भवत्याः ? त्वदनुमत्या तव दासानुदासस्यापि दासत्वं स्वीकरिष्याव इति भावः । ततः खलु सा रत्नद्वीपदेवता तौ माकन्दिकदारको गहाति, गृहीत्वा यौव स्वस्य मासादावतंसका प्रधानवास भवनं तवोपागच्छति, उपागत्य तयोः शरीरे अशुभपुङ्गलापहारं करोति, कृत्वा शुभ पुद्गलमक्षेपं करोति कृत्वा पश्चात् ताभ्यां रयण देवी ( रत्नद्वीपदेवी ) के वचन सुनकर भयभीत हो गये । पश्चात् उन्हों ने दोनों हाथोंकी अंजलि बनाकर और उसे अपने मस्तक पर रखकर उससे ऐसा कहा-हे देवानुप्रिये। आपका यदि कोई नौकर का भी नौकर होगा और आप उसकी सेवा करनेके लिये भी हमसे कहेंगी-तो हम उसकी भी आज्ञा सेवा, आदेश और निर्देश करने के लिये कटिबद्ध हैं-तो फिर आपकी सेवा करने आदि की तो बात ही क्या है। ___ आपकी आज्ञा से तो हम आपके दासों के भी दासों की दासता स्वीकार करने के लिये तैयार है । तो फिर आपकी दासता के लिये तो कहना ही क्या है । इस प्रकार माकंदी-दारकों की बात सुनकर उस रयणादेवी ( रत्न द्वोप देवी ) ने उन्हें अपने साथ लिया और लेकर बह अपने श्रेष्ट प्रासाद में आगई । वहां आकर उसने उन दोनों के शरीर में से अशुभ पुद्गलों को दूर किया और शुभ पुद्गलों को डाल दिया।
ચણાદેવીના વચનો સાંભળીને બને માર્કદી દારકે ભયભીત થઈ ગયા. તેઓ બંને હાથની અંજલી બનાવી અને તેને મસ્તકે મૂકીને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે ! તમારા નેકર ને પણ કોઈ નેકર હોય અને તમે અમને તેની નેકરી પણ કરાવશો તે અમે તેની પણું આજ્ઞા, આદેશ અને હુકમ પ્રમાણે અનુસરવા તૈયાર છીએ તે તમારી સેવાની વાત જ શી કહેવી ?
તમારા હકમથી તે અમે તમારા દાસેના દાસેની દાસતા સ્વીકારવા તૈયાર છીએ, તે તમારી દાસતા માટે હવે અમારે કહેવાનું જ શું રહે? આ પ્રમાણે માર્કદી દારકોની વાત સાંભળીને યણ દેવી ( રત્ન દીપ દેવી) એ તેઓને પિતાની સાથે લીધા અને લઈને તે પિતાના એક સૌથી સારા મહેલમાં ગઈ. ત્યાં જઈને તેણે તેમના શરીરમાંથી અશુભ પુદ્ગલે દૂર કર્યા અને શુભ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨