Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अथ दशममध्ययनम् प्रारभ्यते । गत नवममध्ययनम् , साम्प्रत दशममारभ्यते, तस्य पूर्वेण सहायं सम्बन्धःपूर्वमविरति-विरतिमतोहनिलाभौ पोक्तौ, अत्रतु प्रमादाप्रमादबतोर्गुणहानि-तद वृद्धिरूपावनर्थार्थीवर्णयति, तत्र जम्बूस्वामी सुधर्मस्वामिन पृच्छति-'जइणं भंते' इत्यादि। ___मूलम्-जइणं भंते ! समणेणं० णवमस्स णायज्झयणस्स अयमटे पण्णत्ते दसमस्स के अट्टे ?, एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे नगरे सामी समोसढे गोयमसामी एवं वयासी-कहणणं भंते ! जीवा वखंति वा हायति वा?, गो० ! से जहा नामए बहुलपक्खस्स पाडिवयाचंदे पुण्णिमाचंदं पणिहाय हीणो वाणेणं हीणे सोम्मयए हीणे निद्धयाए
दशम अध्ययन प्रारंभ । नौवां अध्ययन समाप्त हो चुका-अब दशमा अध्ययन प्रारंभ होता है । इस का पूर्व अध्ययन के साथ इस प्रकार संबन्ध है-पहिले अविरति वाले को हानि एवं विरति वाले को लाभ की प्राप्ति होना कहा गया है अब इस अध्ययन में यह कहते हैं कि जो प्रमादि होता है उसके गुणों के हानि होती है, और जो अप्रमादी होता है उस के गुणों की वृद्धि होती है। इस तरह गुण हानि और तद् वृद्धि रूप अर्थ अनर्थ का वर्णन सूत्रकार इस अध्ययन में कर रहे हैं । जंबू स्वामी इसी बात को श्री सुधर्मा स्वामी से पूछ रहे हैं।
દશમું અધ્યયન પ્રારંભ નવમું અધ્યયન પુરું થયું છે અને હવે દશમું અધ્યયન પ્રારંભ કરીએ છીએ. દશમા અધ્યયનનો એના પહેલાંના અધ્યયન સાથે આ પ્રમાણે સંબંધ છે–પહેલાંના અધ્યયનમાં અવિરતિવાળાને હાનિ (નુકસાન ) અને વિરતિવાળાને લાભની પ્રાપ્તિ થાય છે તેમ દર્શાવવામાં આવ્યું છે. હવે આ અધ્યયનમાં એ વાત સ્પષ્ટ કરવામાં આવશે કે જે પ્રમાદી હોય છે તેના ગુણોને હાનિ પહોંચે છે અને જે અપ્રમાદિ હોય છે તેના ગુણે વૃદ્ધિ પામે છે. આ રીતે સૂત્રકાર આ અધ્યયનમાં ગુણોની હાની અને ગુણોની વૃદ્ધિરૂપ અર્થ અનર્થનું વર્ણન કરી રહ્યા છે. જંબૂ સ્વામી સુધર્માસ્વામીને એ જ વાત પૂછી રહ્યા છે—
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨