Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६५४
ज्ञाताधर्मकथासूत्रे ___ यथा लाभार्थिनौ वणिजौ तथा शिवसुखार्थिनौ जीवौं । यथा समुद्रयात्रा तथा संसारयात्रा यथा रत्नद्वीपदेवता महापापा तथा अविरति रापातसुखा परिणामदुःखा० । यथा - आघातस्थानभयं तथा जन्ममरणभयम् । यथा रत्नादेवी चरितानुभवी शूलारोपितपुरुषस्तथा अविरति परिणामबोधकं भयम् । यथा देवीहस्तानिस्तारकः शैलकयक्षस्तथा धर्मोपदेशकोऽत्राविरतिपरिणामजनित को प्राप्त करेगा। इस तहर हे आयुष्मंत श्रमणो ! जो हमारा निर्ग्रन्थ श्रमण अथवा निग्रन्थ श्रमणी जन यावत् प्रवजित होता हुआ परित्यक्त मनुष्य भव संबन्धी कामभोगों का पुनः सेवन नहीं करता है वह जिन पालित की तरह इस संसार के पार पहुँचेगा । दृष्टान्त की योजना यहां इस प्रकार से कर लेनी चाहिये जिस प्रकार लाभ के अर्थी वणिक् जन होते हैं उसी प्रकार शिव सुख के अर्थी जीव होते हैं । जिस प्रकार समुद्र यात्रा है उसी प्रकार संसार यात्रा है । समुद्र यात्रा में जैसे पापिनी रयणा देवी का मिलाप हुआ-उसी प्रकार इस संसार यात्रा में आपात सुख दायक और परिणाम में दुःखदायक अविरति का जीवों को समागम हो रहा है। वहां जैसे वध्यस्थान का भय जिन पालित एवं जिन रक्षित को हुआ, उसी तरह इस संसार यात्रा में भी प्रत्येक जीव को जन्म मरण का भय लगा हुआ है । जिस प्रकार रयणा देवी के चरित का अनुभवी वह शूलारोपित पुरुष हमें वहां दिखाई देता है इसी प्रकार यहां भी अविरति के परिणाम का बोधक भय हमें सतत सचेत करता વિદેહમાં સિદ્ધિ ગતિ મેળવશે. આ રીતે તે આયુષ્મત શ્રમણ ! જે અમારા નિગ્ર"થ શ્રમણ અથવા નિર્ચથ શ્રમણીજનો પ્રવજીત થઈને દીક્ષા વખતે ત્યજેલા મનુષ્ય ભવ સંબંધી કામગોનું ફરી સેવન કરતું નથી તે જીનપાલિતની જેમ આ સંસારને પાર થશે. આ દષ્ટાંતને અહીં આ રીતે બેસાડવું જોઈએ કે જેમ વણિકજને (વેપારીઓ) લાભને ઈચ્છનારા હોય છે તેમ શિવસુખને ઈચ્છનારા જ હોય છે. સમુદ્ર યાત્રાની જેમ જ આ સંસાર યાત્રા પણ છે. સમુદ્ર યાત્રામાં જેમ પાપણી રયણ દેવી મળી તેમ આ સંસાર યાત્રામાં શરૂઆતમાં સુખદાયક અને પરિણામમાં દુઃખદાયક અવિરતિનો સમાગમ જીવને થતો રહે છે. વધસ્થાનમાં જેમ જીનપાલિત અને જીનરક્ષિત ભયગ્રસ્ત થયા તેમ આ સંસાર યાત્રામાં પણ દરેકે દરેક જીવને જન્મ-મરણની બીક રહે છે. જેમ રયણ દેવીને ફૂર વ્યવહારને અનુભવનારો શૂળી ઉપર લટકતો માણસ તેમણે જોયો તેમ આ સંસારમાં પણ અવિરતિના પરિણામને બેધક ભય આપણને સતત સાવધ કરતે રહે છે. જેમ દેવીની લપેટમાંથી મુક્ત કરનાર શિક્ષક યક્ષને
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨