Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनगारधर्मामृतवर्षिणी टी0अ0 ९ माकन्दियदारकचरितनिरूपणम् ५६३ तौ माकन्दिकदारको अम्बापितृभ्यामभ्यनुज्ञातौ सन्तौ एकद्वित्रिचतुरादिसंख्याक्रमेण गणयित्वा दीयमानं क्रयाण-नालिकेर पूगीफलादिकम् , 'मेज्जं च' मेयं च यत् पल-सेटिका-हस्तादिना मानं कृत्वा दीयमानं वस्तुजातं-दुग्धधृततैलवस्त्रादिकम् , 'पारिच्छेज्ज' परिच्छेचं च-प्रत्यक्षतो निकषादि परीक्षया यद्दीयमानं तत्-सुवर्णमणिमुक्तादिकं च, एतत्सर्वं गरिमधरिमादिकं वस्तुजातं गृहीत्वा 'जहा अरहण्णगस्स' यथा अरहन्नकस्य यथा येन प्रकारेण अरहन्नकस्य अस्यैवाष्टमाध्ययने वर्णितस्य श्रावकस्य वर्णनं तथैवात्र विज्ञेयं, 'जाव' यावत लवणसदेदी । (तएणं ते मागंदिय दारगा अम्मा पिऊहिं अन्भणुण्णाया समाणा गणिमं च धरिमं च मेज्जं च पारिच्छेज्जं च जहा अरहण्णगस्स जाव लवणसमुदं बहूई जोयणसयाई ओगाढा) इस तरह माता पिता से आज्ञापित हुए वे दोनों माकंदी सार्थवाह के पुत्र, गणिम, धरिम, मेय और परिच्छेद्य रूप क्रयाणक वस्तुओं को पोतमें भरकर अरहन्नक सार्थवाह की तरह अनेक योजनों तक लवण समुद्रमें निकल गये। एक दो तीन चार इस रूप से गिनकर जो वस्तु दी जाती है वह गणिम है जैसे नारिकेल, सुपारी आदि। जो तौल कर दी जाय वह धरिम है और नापकर दी जाती है वह मेय-जैसे दुग्ध, घृत, तैल, वस्त्र, आदि । जो प्रत्यक्षसे परीक्षित कर या कसौटी आदि पर कस कर दी जाती है वह परिच्छेद्य है-जैसे सुवर्ण मणि मुक्ता आदि । अरहनक श्रावकका वर्णन इसी ज्ञाताध्ययन के अष्टम अध्ययन में किया है ।सू १॥
( तएणं ते मागंदियदारगा अम्मापिऊहिं अब्भणुण्णाया समाणा गणिमं च धरिमं च मेज्नं च पारिच्छेज्जं च जहा अरहणगस्स जाव लवणसमुद्द बहुई जोयणसयाई ओगाढा)
આ રીતે બંને માર્કદી સાર્થવાહના પુત્રો માતાપિતાની આજ્ઞા મેળવીને ગણિમ, ધરિમ, મેય અને પરિછેદ્ય રૂપ વેચાણ માટેની વસ્તુઓને વહાણમાં ભરીને અરહન્નક સાર્થવાહની જેમ ઘણા યોજન સુધી લવણ સમુદ્રમાં પહોંચી ગયા. ગણત્રી કરીને જે વસ્તુઓ આપવામાં આવે છે તે “ ગણિમ ” છે જેમ કે નારિયેર, સેપારી વગેરે. જે તેલ કરીને અને માપ કરીને આપવામાં આવે છે તે ધમિ' છે, માપ કરીને અપાય તે મેય છે–જેમ કે દૂધ, ઘી, તેલ, અને વસ્ત્ર વગેરે જે પ્રત્યક્ષ રૂપે પરીક્ષા કરીને કસેટી વગેરે ઉપર કસીને અપાય છે તે પરિચ્છેદ્ય છે-જેમ કે સેનું, મણિ, મેતી, વગેરે. અજહન્નક શ્રાવકનું વર્ણન જ્ઞાતાધ્યયનનાજ આઠમાં અધ્યયનમાં કરવામાં આવ્યું છે. તે સૂત્ર ૧
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨