Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
४१४
ज्ञाताधर्मकथाङ्गसूत्रे करश्रेणि-चित्रकारान् शब्दयति, शब्दयित्वैवमवादीत्- हे देवानुप्रियाः ! यूयं खलु चित्रसमां-चित्रगृहं 'हावभावविलासब्बिोयकलिएहि' हावभावविलासबिब्बोककलितैः =शृङ्गारभावाभ्यां संजाता स्त्रीचेष्टा हावः, भावो मनोविकारः, विलासो हावभेदः विब्बीक:-अभिमतप्राप्तावपिगर्वादनादरः, अयमपि हावभेदः । अन्येत्वेवमाहुः
हावो मुखविकारः स्याद् भावश्चित्तसमुद्भवः ।
विलासो नेत्रजो ज्ञेयो विभ्रमो भू समुद्भवः ॥इति। करके उसे खबर दी कि आपकी आज्ञानुसार हमने सब काम कर लिया है।
(तएणसे मल्लदिन्ने चित्तगरसेणिं सदावेइ,सदावित्ता एवं वयासी) इसके बाद उस मल्लदत्त कुमार ने चित्रकारों को बुलवाया और बुला. कर उनसे इस प्रकार कहा-(तुम्भेणं देवाणुप्पिया ! चित्तसभ हावभाव विलास विब्बोयकलिएहिं रूवेहिं चित्तेह चित्तित्ता जाव पच्चप्पिणह ) हे देवानुप्रियों ! तुम लोग चित्रगृह को हाव, भाव, विलास, एवं विन्योक युक्त चित्रो से चित्रित करो। स्त्रियों की जो चेष्टा शृंगार एवं मनो विकार जन्य होती है-उस का नाम हाव है । मानसिक विकृतिका नाम भाव है । विलास हाव का ही एक प्रकार है । अभि मत (इच्छित) की प्राप्ति होने पर भी जो गर्व से उस में अनादर होता है-उस का नाम विब्बोक है । यह भी हाव का ही एक भेद है । इन हाव भावादिकों के विषय में कोई २ ऐसा भी कहते हैं कि मुख का जो विकार होता है वह हाव है, चित्त से जो विकार उत्पन्न होता है, वह भाव है। नेत्र તેમની આજ્ઞા પ્રમાણે જ ચિત્રગૃહનું નિર્માણ કરીને તેમને ખબર આપી કે આજ્ઞા મુજબ અમે એ બધું કામ પૂરું કરી નાખ્યું છે.
(तएणं से मल्लदिन्ने चित्तगरसेणि सदावेइ सदायित्ता एवं वयासी) ત્યારબાદ મલદત્ત કુમારે ચિત્રકારોને બેલાવ્યા અને બોલાવીને તેમને કહ્યું કે
( तुम्भे णं देवाणुप्पिया ! चित्तसमें हावभाव विलासविब्बोयकलिएहिं रूवेहि चित्तेह, चित्तित्ता जाव पञ्चप्पिणह)
હે દેવાનુપ્રિયે ! તમે ચિત્રગુહને હાવ, ભાવ, વિલાસ અને બિએકવાળા ચિત્રથી ચિત્રિત કરે. સ્ત્રીઓની ગાર અને મને વિકાર જન્યને ચેષ્ટાઓ હાવ કહે છે. માનસિક વિકૃતિનું નામ ભાવ છે. અભિમત (ઇચ્છિત) ની પ્રાપ્તિ હેવા છતાં પણ ગર્વથી જે તે અનાદર હોય છે તેનું નામ વિબ્લેક છે. તે પણ હાવને જ એક પ્રકાર છે. આ હાવ, ભાવ વગેરેના વિષે કેટલાક આ પ્રમાણે પણ કહે છે કે મને વિકાર જ હાવ છે, ચિત્તથી જન્મે છે તે
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨