Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनगारधर्मामृतवर्षिणी टी0अ0 ८ मिथिलानिरोधवर्णनम् यावत्-असमानिता अपद्वारेण 'निच्छूढा' निक्षिप्ताः-निः सारिताः । ततः खलु ते जितशत्रुप्रमुखास्तेषां दूतानामन्तिके एतमर्थ श्रुत्वा 'परिकुपिया' परिकुपिताः =अतिशयेन क्रोधाविष्टाः 'समाणा' सन्तः, मिथिलां राजधानी निःसंचारं यावत्-निरुच्चारं सर्वतः समन्तादवरुध्य 'चिट्ठति' तिष्ठन्ति । ततस्तस्मात् कारणात् खल्वहं हे पुत्रि! तेषां जितशत्रु प्रमुखाणां षण्णां राज्ञां अन्तराणि४ अलभमानो यावद् बहुभिरायैरुपायैरौत्पत्तिक्यादिबुद्धिभिश्व परिणमयन् कमप्यायमुपायं वा अलभमान अपहतमनः संकल्पः सन् 'झियामि' ध्यायामि आर्तध्यानं करोमि । सबन्ध जोडने के लिये जितशत्रु प्रमुख छहों राजाओंने अपने २ दूत मेरे पास भेजे थे
मैंने उनके प्रस्ताव को स्वीकार नहीं किया और उनके उन दूतोंको अनादृत एवं असंमानित कर महल के पीछे के दरवाजे से बाहिर निक लवा दिया उन दूतों से जब इन जितशत्रु प्रमुख छहों राजाओं ने इस परिस्थिति को सुना तो वे बहुत अधिक कुपित हुए। और इसी लीये उन्हों ने अब मिथिला राजधानी को सब तरफ घेर लिया है। जिस का परिणाम यह हुआ कि लोगों का आना रुक गया और वह कारणवश बाहिर नहीं आती जाती है । (तएणं अहं पुत्ता तेसिं जियसत्तू पामोक्खाणं छण्हं राईणं अंतराणिं ४ अलभमाणं जाव झियामि ) इसलिये हे पुत्रि! मैं अभी तक उन जितशत्रु प्रमुख छहों राजाओं के अन्तर आदि को-अवसर आदि को देखने की ताकमें रहा आया-परन्तु मुझे उसका
હે પુરિ! જિતશત્રુ પ્રમુખ છએ રાજાઓએ તમારી સાથે લગ્ન કરવાના વિચારથી મારી પાસે દૂતે બેકલ્યા હતા.
મેં તેમના પ્રસ્તાવને સ્વીકાર્યો નહિ અને તેમના દૂતને અનાદર અને અસંમાન કરીને મહેલના પાછળના નાના બારણેથી તેઓને બહાર કઢાવી મૂકયા. પિતાના દૂતોની પાસેથી આ બધી વિગત જાણુને જીતશત્રુ પ્રમુખ છએ રાજાઓ ખૂબ જ ગુસ્સે થયા, અને હવે તેઓએ મિથિલા નગરીને ચારે બાજુથી ઘેરી લીધી છે. તેના પરિણામે લોકોની અવર જવર બંધ થઈ ગઈ છે. કેઈપણ કારણસર લેકે બહાર જઈ શકતા નથી એવી ભયંકર પરિસ્થિતિ
ली थ छे. (तएणं अह पुत्ता तेसिं जियसत्तू पामोक्खाण छण्हं राईण अंतराणि अलभमाणे जाव झियामि)
એટલા માટે હે પુત્રિ ! હજી સુધી પણ હું જીતશત્રુ પ્રમુખ છએ રાજાઓના અન્તર વગેરેને એટલે કે અવસર વગેરેની લાગમાં રહ્યો પણ મને
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨