Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अथ सप्तममध्ययनं प्रारभ्यते
गतं षष्ठमध्ययनम् साम्प्रतं सप्तममारभ्यतेऽस्य च पूर्वेण सहायमभिसम्बन्धः इहानन्तराध्ययने प्राणातिपातादि क्रियावतां कर्मगुरुता मोक्ता, तदभिन्नानां कर्म लघुता ततश्चानर्थार्थप्राप्तिरूपोऽर्थः इहतु प्राणातिपातादि विरति स्खलितसंर क्षकाणामनर्थार्थप्राप्तिः मोच्येते । तत्राद्यं सूत्रमाह
मूलम-जइणं भंते ! समणेणं जाव संपत्तेणं छट्ठस्स नाय. ज्झयणस्स अयमट्ठे पन्नत्ते सत्तमस्स णं भंते ! नायज्झयणस्स के अड्डे पन्नत्ते ? एवं खल जंबू ! तेणं कालेणं तेणं समएणं रायग नाम नयरे होत्था, सुभूमिभागे उज्जाणे, तत्थणं राय
सातवां अध्ययन प्रारम्भ
छठा अध्ययन सम्पूर्ण हो चुका - अब सातवां अध्ययन प्रारंभ होता है । इस अध्ययन का पूर्व अध्ययन के साथ इस प्रकार से संबन्ध हैछठे अध्ययन में प्राणातिपात आदि करनेवाले प्राणियों में कर्म गुरुता कही गई है और नहीं करने वालों में कर्मलघुता कही गई है तथा इन दोनों का फल क्रमशः अनर्थ एवं अर्थ की प्राप्ति होना कहा गया है। अब इस अध्ययन में यह कहा जावेगा कि जो प्राणातिपात आदि से विरति धारण करके भी उससे स्खलित हो जाते हैं वे जीवअनर्थ परंपरा को भोगते हैं और जो उसकी रक्षा करते हैं वे अभीष्ट इच्छित अर्थ को प्राप्त कर लेते हैं ।
સાતમું અધ્યયન પ્રારંભ.
છઠ્ઠા અધ્યયન બાદ હવે સાતમું અધ્યયન શરૂ થાય છે. સાતમા અધ્ય યનના છઠ્ઠા અધ્યયનની સાથે સંબંધ આ પ્રમાણે છે. છઠ્ઠા અધ્યયનમાં પ્રાણાતિપાત વગેરે કરનાર પ્રાણીઓમાં કમની ગુરૂતા કહેવામાં આવી છે અને પ્રાણાતિપાત નહિ કરનાર પ્રાણીઓમાં કર્મીની લઘુતા કહેવામાં આવી છે, તેમજ અનુક્રમે આ ખનેનું ફળ એટલે કે અનર્થ અને અની પ્રાપ્તિ થવી આ વિષે કહેવામાં આવ્યું છે હવે સાતમા અધ્યયનમાં કહેવામાં આવશે કે જે પ્રાણાતિપાત વગેરેથી વિરતિ ધારણ કરવા છતાં તેનાથી સ્ખલિત થઈ જાય છે, તે જીવા અન પર પરા આને ભાવે છે અને જે જીવા તેની રક્ષા કરે છે તેએ અભી-મનગમતા એટલે કે ઇચ્છિત અથ ને મેળવે છે.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨