Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२६६
--
-
ज्ञाताधर्मकथाङ्गसूत्रे चतुर्भक्तादि विंशतितमपर्यन्तं, प्रतिलोमगत्या। विंशतितमभक्तादितश्चतुर्थभक्तपर्यन्तं च मिलित्वा तपः क्षुल्लकमित्युच्यते । अनुलोमसमाप्त्यनन्तरं प्रतिलोमकरणात् प्राग् मध्येऽष्टादशभक्तं भवति । चतुर्थ षष्ठाष्टमादीनि तु एकैकवृद्धया एकोपवास द्वयुपवासादीनि । इह चतुर्थषष्ठाष्टमदशम द्वादशचतुर्दशषोडशभक्तानि प्रत्येकं चत्वारि २ त्रिणि अष्टादशानि, द्वे विंशतितमे एवं तपोदिनानि १५४ चतुःपश्चादधिकं शतं, पारणदिनानि ३३ त्रयस्त्रिंशद्भवन्ति । रखा है उससे यह निष्कर्ष निकलता है कि यह सिंहनिष्क्रीडित तप क्षुल्लक और महत की अपेक्षा से दो प्रकार का होता है-इनमें अनुलोस गति से प्रथम चतुर्थभक्त से प्रारंभ होकर विंशतितम पर्यन्त किया जाता है और प्रति लोमगति से प्रथम विं शतितम भक्तादि से प्रारंभ कर चतुर्थभक्त पर्यन्त समाप्त किया जाता है। इस तरह अनुलोम प्रतिलोम विधि से किया गया यह तप क्षुल्लक निष्क्रीडित तप माना गया है। अनुलोम विधि की समाप्ति होने के बाद प्रतिलोम विधि से इसे करने के पहिले बीच में अष्टादश भक्त हो जाते हैं। ये चतुर्थ षष्ठ अष्टमादि एक एक उपवास की वृद्धि से एक उपवास दो उपवास तीन उपवास आदि वाले होते है।
इसमें चतुर्थ षष्ठ अष्टम, दशम द्वादश चतुर्दश और षोडश भक्त ये प्रत्येक क्रमश ४-४-३-३ हो जाते हैं, तथा विंशतितम ९ उपवास दो होते हैं। तपस्या के दिन १५४, पारणा के दिन ३३ इस प्रकार मिला
વામાં આવ્યો છે તેને અભિપ્રાય આ પ્રમાણે છે કે સિંહ નિષ્ક્રીડિત તપ ક્ષુલ્લક અને મહતની દષ્ટિએ બે પ્રકારનું હોય છે. અનુલેમ ગતિથી પહેલાં ચતુર્થ ભક્તથી આરંભીને વિંશતિતમ સુધી તપ કરવામાં આવે છે અને પ્રતિ લેમ ગતિથી પ્રથમ વિંશતિતમ ભક્ત વગેરે થી આરંભિને ચતુર્થ ભકત સુધી પુરું કરવામાં આવે છે, આ રીતે અનુલેમ પ્રતિમ વિધિથી કરવામાં આવેલું આ તપ ક્ષુલ્લક નિષ્ક્રીડિત તપ ગણાય છે. અનુલેમ વિધિની સમાપ્તિ બાદ પ્રતિલોમ વિધિથી આ તપ આરંભ કરીને તેના પહેલાં વચ્ચે અષ્ટાદશ ભક્ત થઈ જાય છે આ ચતુર્થ, અષ્ઠ, અષ્ટમ વગેરે એક એક ઉપવાસની વૃદ્ધિથી એક ઉપવાસ, બે ઉપવાસ અને ત્રણ ઉપવાસ વગેરેના હાય છે.
આમાં ચતુર્થ, ષષ્ઠ, અષ્ટમ, દશમ, દ્વાદશ, ચતુર્દશ અને છેડશ ભક્ત આ બધા અનુક્રમે ચાર ચાર, ત્રણ ત્રણ, થઈ જાય છે. તેમજ વિંશતિતમ નવ ઉપવાસ બે હોય છે. તપસ્યાના દિવસે ૧૫૪, અને પારણાંના દિવસે ૩૩,
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨