Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
-
-
-
ज्ञाताधर्मकथासूत्रे सम्यगासेविता वर्तते । हे देवानुप्रिय ! एवम् अमुना प्रकारेण खलु शक्रो देवेन्द्रः =परमैश्वर्यवत्त्वाद्देवानामिन्द्रः, देवराजः = देवानां राजा कान्त्यादिगुणाधिक्येन विराजमानत्वाद्, सौधर्मे सौधर्मनामके प्रथमे कल्पे, सौधर्मावतंसके विमाने सुधर्मायां सुधर्माख्यायां सभायां देवसभायां बहूनां देवानां मध्यगत: मध्ये स्थितः महता शब्देन-उच्चैः स्वरेण, 'आइक्खइ' आख्याति सामान्यरूपेण ब्रवीति, भाषते-विशेषतः कथयति, प्रज्ञापयति सामान्यतो बोधयति, प्ररूपयति, विशेषतः प्रतिबोधयति । किमित्याह ' एवं खलु ' इत्यादिना। की यह सम्यक श्रद्धा प्राप्त की है और उसे अपने आधीन कर लिया है । तथा वह श्रद्धा इस समय तक भी तुम्हारे द्वारा अच्छी तरह अचल रूप में सेवित हो रही है। ( एवं खलु देवाणुप्पिया ! सक्के देविंदे देवराया सोहम्मे कप्पे सोहम्म वडिसए विमाणे सभाए ) सुहम्माए बहूणं देवाणं मज्झगए महया सदेणं आइक्खई ४ ) मैंने तुम्हारे साथ ऐसा क्यों किया इसका कारण यह है कि हे देवानुप्रिय ! एक दिवस परम ऐश्वर्यशाली देवों के इन्द्र शक देवराज ने सौधर्म नाम के प्रथम कल्प में सौधर्मावतंसक विमान में अनेक देवों के बीच में बैठकर अपनी सुधर्मासभा में उच्चस्वर से पहिले तो सामान्य रूप से, कहा, बाद में भाषण द्वारा विशेष रूप से कहा । पहिले सामान्य रूप से समझाया, बाद में विशेषरूप से समझाया। उस में उन्हों ने कहा- ( एवं खलु जंबूद्दीवे २ भारहे वासे चपाए नयरीए अरहन्नए समતમે સમ્યક શ્રદ્ધા મેળવી છે અને તેને સ્વાધીન બનાવ્યું છે અત્યાર સુધી પણ તમે તે શ્રદ્ધા ને જ સારી રીતે અચળ રૂપે વળગી રહ્યા છે,
(एवं खलु देवाणुपिया ! सक्के देविंदे देवराया सोहम्मे कप्पे सोहम्मत्रडिंसए बिमाणे समाए सुहम्माए बहूणं देवाणं०मझगए महए सद्देणं आइक्खई४)
મેં જે કંઈ તમારી સાથે વર્તન કર્યું છે તેની પાછળનું કારણ આ પ્રમાણે છે કે હે દેવાનુપ્રિય! એક દિવસે પરમ અશ્વર્યશાળી દેવના ઈન્દ્ર શક દેવરાજે સૌધર્મનામના પહેલા ક૫માં સૌધર્માવલંસક વિમાનમાં ઘણા દેવોની વચ્ચે બેસીને પિતાની સુધર્મા સભામાં મોટા સાદે પહેલાં તે સામાન્ય રૂપે કહ્યું અને ત્યાર બાદ પિતાના ભાષણ વડે વિશેષ રૂપમાં કહ્યું. તેઓ એ પહેલાં સામાન્ય અને ત્યાર પછી વિશેષ રૂપમાં સમજાવતાં કહ્યું –
(एवं खलु जंबूद्दीवेर भारहे वासे चंपाए नयरोए अरहन्नए समणोबासए
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨