Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३५८
ज्ञाताधर्मकथासूत्रे
अभिन्नमुख रागनयन वर्णः = भयाभावाद्मतिहतमुखनेत्रपतिभः, तथा - अदीनविमनोमानसः = भयसंशयरहितत्वात् विशादवैमनस्यरहितचित्तः, अतएव - निश्चलः - सुधीरः इत्यर्थः, निस्पन्दः = किंचिदपिकम्पर हितः, तूष्णीकः कृतवाक्संयमः स मन इत्यर्थः धर्मध्यानोपगतः धर्मध्यानमेव शरणं कृत्य तत्परायणः विहरति = आस्तेस्म ||२२||
"
प्रकार देव को मन में संबोधन करके उस अरहनक श्रमणोपासक ने मन ही मन कहा- और अभीत, अत्रस्त, अचलित, असंभ्रान्त, अनाकुल, अनुद्विग्न, चित्त बना रहा । निर्भय होने के कारण उस के मुख और नेत्र की कांति में अन्तर नही आया ।
भय और संशय से रहित होने की वजह से उस का चित्त विषाद एवं वैमनस्य से रहित रहा । इसीलिये अपने धर्म में दृढ बना हुआ वह जरा भी उस से विचलित नही हुआ । किन्तु चुपचाप मौन धारण कर एक धर्म ध्यान को ही इस स्थिति में शरण मान उसी में वह तत्पर बना रहा । अप्रार्थित प्रार्थित आदि जो संबोधन पद सूत्र में आये हैं उनका अर्थ इस प्रकार है - जिसे कोइ भी नहीं चाहता है ऐसा अप्राधित मरण होता है उसे भी अरहनक श्रावक चाह रहा है ।
इसलिये देव ने उसे अप्रार्थित प्रार्थित इस संबोधन से संबोधित किया है । देव ने यह समझ कर की यह अरहन्नक अपने धर्म पर यदि
અરહુનક શ્રમણેાપાસકે પાતાના મનમાં જ આમ કહ્યું. અને તે અભીત अत्रस्त, अयक्षित, असभ्रांत, अनाडुण, अनुद्विग्न, यित्तथी शांतथाने मेसी રહ્યો તે નિર્ભય હતા તેથી તેના માં અને આંખેાની કાંતિમાં જરાયે પરિષતન थयुं नहि.
ભય તેમજ સંશય વગર હાવાથી તેનું ચિત્ત વિષાદ અને વૈમનસ્ય રહિત હતું. એથી જ તે પોતાના ધર્મ પ્રત્યે દૃઢભાવ રાખતા તે જરાએ વિચલિત થયા નહિ, પણ ચુપચાપ મૌન ધારણ કરીને ફકત ધર્મધ્યાનને જ આ સ્થિતિમાં શરણુ માનીને તેમાં તે તલ્લીન થઈ ગયા. અપ્રાર્થિત પ્રાર્થિત વગેરે જે સ`ખાધન પો સૂત્રમાં આવ્યા છે તેના અર્થ આપ્રમાણે છે--કે જે મરણુ ને ભેટવાનું કોઇપણ ઇચ્છે નહિ તે મરણને અરડુન્તક શ્રાવક ઇચ્છી રહ્યો હતા. એથી જ દેવે તેને અપ્રાર્થિત પ્રાથિત આ જાતના સમેાધનથી સ`મેષિત કર્યાં છે. અરહનક જો પેાતાના ધર્મને વળગી રહેશે તે તેના વિપાક
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨