Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
૨૧૪
ज्ञाताधर्मकथाङ्गसूत्रे एवं यदि ते षडनगारा अष्टमम् अष्टमभक्तम्. उपसंपद्य विहरंति 'तो' तर्हि स महाबलोऽनगारः दशमं दशमभक्तमुपसंपद्य विहरति । अथ यदि ते षडनगारादशमं = दशमभक्तमुसंपद्य विहरति 'तो' तदा स महाबलोऽनगारः 'दुवालसं' द्वादशं द्वादश भक्तम् उपसंपद्य विहरति, एवमधिकाधिकतपःकरणादहमुत्कृष्टो भविष्या मीति मायाकरणेन स्त्रीनामगोत्रं कर्मोपार्जितवान् तदानीं मिथ्यात्वं सास्वादनं च गुणस्थानमनुभवतिस्म, स्त्रीनामकर्मणो मिथ्यात्वानन्तानुबन्धि मायाहेतुकत्वादिति महाबल अनगार वर्ज छ? की तपश्चर्या-दो उपवास-करते तो यह महाबल अनगार अट्ठम की तपश्चर्या-तीन उपवास करता। __(एवं अट्ठमंतो दसमं, अह दसमंतो दुवालसं इमेहिं य णं वीसाएहिं य कारणेहिं य आसेविय बहुलीकएहिं तित्थयरनामगोयं कम्म निव्वतिसु) यदि वे छह अनगार अष्टमभक्त की तपश्चर्या करते तो यह महाबल अनगार दशम भक्त की तपश्चर्या करता यदि वे दशमभक्त की तपश्चर्या करते, तो यह द्वादशमक्त की तपस्या करता । इस तरह अधिकाधिक तप करने से मैं उत्कृष्ट उत्तम-हो जाऊँगा " इस प्रकार माया पूर्वक तपस्या करने से उसने स्त्री नाम गोत्र-जिस कर्म के उदय से स्त्रीत्व की प्राप्ति होती है ऐसा स्त्री नाम कर्म तथा जाति कुल निर्वर्तक गोत्र कर्म का बंधकर लिया। इस समय में मिथ्यात्व
और सास्वादन इन दो गुणस्थानों का जीव अनुभव करता है। क्यों कि मिथ्यात्व और अनंतानुबंधी माया हेतुकता स्त्री नामकर्म में रहती
આ પ્રમાણે જ્યારે તેઓ બધા છએ અનગારે છઠ્ઠની તપશ્ચર્યા-બે ઉપવાસ-કરતા ત્યારે મહાબેલ અનગાર અઠ્ઠમની તપશ્ચર્યા–ત્રણ ઉપવાસ કરતા હતા
( एवं अट्ठमंतो दसमं, अह दसमंतो दुवालसं इमेहिं य णं वीसाएहिय कारणेहिंय आसेविय बहुलीकएहिं तित्थयरनामगोयं कम्मं निव्वतिंसु )
તે બધા છે અનગારે જ્યારે અષ્ટમ ભકતની તપશ્ચર્યા કરતા ત્યારે મહાબલ અનગાર દશમ ભક્તની તપશ્ચર્યા કરતા આ પ્રમાણે જ્યારે તેઓ છ અનગાર દશમભક્તની તપશ્ચર્યા કરતા ત્યારે મહાબલ અનગર દ્વાદશ ભક્તની તપસ્યા કરતા હતા. આ રીતે વધારે તપ કરવાથી હું આ બધા કરતાં ઉત્તમ થઈ જઈશ તેમ તેઓ માનતા પણ આમ માયાવશ તપ કરવાથી તેણે સ્ત્રીના ગેત્ર-એટલે કે જે કર્મના ઉદયથી સ્ત્રીત્વની પ્રાપ્તિ થાય છે એવું સ્ત્રીનામ કમ તેમજ જાતિ કુલ નિવર્તક ગોત્ર કર્મને બંધ કર્યો. આ વખતે મિથ્યાત્વ અને સાસ્વાદન આ બે ગુણ સ્થાનને જીવ અનુભવે છે. કેમકે મિથ્યાત્વ અને અનંતાનુબંધી માયા
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨