Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०८
ज्ञाताधर्मकथाङ्गसूत्रे 'पएसट्टयाए अक्खए वि अहं अव्वए वि अहं अवढिए वि अहं' प्रदेशार्थतया-अक्षयोऽप्यहम् असंख्यातानामात्मप्रदेशानामेकस्यापि केनापि प्रकारेण क्षयाऽभावात् । अव्ययोऽप्यहम्-केनापि प्रकारेणैकस्याप्यात्मप्रदेशस्य नाशाभावात् । का भी उत्तर हो जाता है। इस तरहसे मानने पर भी वहां अहं प्रत्यय होने में कोई बाधा नही आती है। और उक्तरीति से आत्मा में द्वित्व भावता आने पर उसमें श्रोत्रादि विज्ञानों की तथा अवयवो की अनेकता भी विरूद्ध नहीं पड़ सकती है। यह विरुद्धता तो आत्मा में एक स्वभावता मानने पर ही आती है । मूल में एक होने पर भी अनेक स्वभाव की मान्यता बाधित नही होती है। जैसे देवदत्त एक पदार्थ में पितृत्व, पुत्रत्व, भ्रातृत्व आदि अनेक स्वभाव एक ही काल में होते हुए प्रतीति होते हैं। एक आत्मा के असंख्यात प्रदेश शास्त्रकारों ने कहे हैं । इन में से कोई भी ऐसा प्रदेश नहीं है जिसका किसी भी प्रकार से क्षय हो सके अतः इस प्रदेश की अपेक्षा से मैं आत्मा अक्षय हूँ। इसी तरह एक भी आत्मा के प्रदेश का किसी भी तरह से नाश नही हो सक ने के कारण मैं आत्मा अव्यय हूँ। अव्यय शब्द का जो किन्हीं २ ने ऐसा अर्थ किया है कि कितनेक प्रदेशों का व्यय नहीं होता है सो वह आगम से विरुद्ध पड़ता है कारण इस અનેક છુ એ પ્રશ્નને ઉત્તર પણ પુષ્ટ થાય છે. આ માન્યતાથી ત્યાં “અહંની પ્રતીતિમાં કઈપણ જાતને વધુ જણાતું નથી. અને આ રીતે આત્મામાં વિભાવની સ્થાપનાથી તેમાં શ્રોત્ર વગેરે વિજ્ઞાનની તેમજ અવયની અને કતામાં પણ કઈ પણ જાતને વિરોધ જણાતું નથી. આત્મામાં એક સ્વભાવતા માનવામાં જ આ વાંધે ઊભે થાય છે. આ પ્રમાણે મૂળ રૂપે એક હોવાં છતાં પણ અનેક સ્વભાવની માન્યતા કોઈ પણ રીતે બાધિત થતી નથી. જેમકે દેવદત્ત આ એક પદાર્થમાં પિતૃત્વ પુત્રત્વ ભ્રાતૃત્વ વગેરે ઘણા સ્વભાવની પ્રતીતિ એકજ કાળમાં થાય છે. એક આત્માના અસંખ્યાત પ્રદેશ શાસ્ત્રકારે એ કહ્યા છે. આ અસંખ્યાત પ્રદેશમાંથી કઈ પણ એ પ્રદેશ નથી કે જેને કઈપણ રીતે નાશ થઈ શકે. એથી આ પ્રદેશની અપેક્ષાએ હું “આત્મા અક્ષયછું. આ રીતે આત્માના એક પણ પ્રદેશને ગમેતે સંજોગોમાં કેઈપણ રીતે નાશ નહિ થવાથી હું “આત્માં અવ્યયછું. અવ્યય શબ્દનો અર્થ ” કઈ એ એવી રીતે કર્યો છે કે “કેટલાક પ્રદેશે ને વ્યય થતો ન હોય તે અવ્યય તે આ અર્થ આગમથી વિરુદ્ધ છે. કારણકે આ અર્થને માનવાથી “કેટલાક પ્રદેશને નાશ થાય છે” આ અર્થ પણ નીકળે છે. ” ત્રિકાળમાં
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨