Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ज्ञाताधर्मकथाङ्गसूत्रे
अग्रिममूलपाठावलोकनेन च मूलगुणनाशकं निषिद्धमद्यमिह नैव विज्ञायते, तथाहि - चतुर्विधाऽऽहारे मद्यपाने च मूच्छितस्यापि शैलकस्य प्रमाददोषवशात् केवलं जनपदविहारानर्हता जाता, न तु मूलगुणनाशस्तस्याभूदिति विज्ञाय पान्यकमखेषु पञ्चशतानगारेषु प्रधानतया मुख्यं पान्थकमनगारं तस्य वैयावृत्यकरणार्थं स्वापयित्वा पान्थकवर्जितास्ते सर्वेऽनगारा बहिर्जन पदविहारं विहरन्तिस्मेति वक्ष्यते । यदि शैलकेन निषिद्धमद्यं सेवितं स्यात् तर्हि तस्मिन् मूलगुणरहितेऽनगारधर्मात् प्रच्युते च सति पान्धकानगारस्य तद्वैयावृत्यकरणं विरुध्यते ।
१४४
मर्यादा के अनुसार अकल्प्य तथा प्रवचन निषिद्ध वस्तु के देने के लिये मंडूक राजा ने उन से नहीं कहा तो भला वे उसकी आज्ञा के विरुद्ध मद्य उन्हें कैसे पिलाने में समर्थ हो सकते थे । तथा आगे का मूल पाठ देखने से भी यही बात पुष्ट होती है कि मूल गुणों का विनाशक निषिद्ध, मद्य इस मद्य शब्द का वाच्यार्थ नहीं हो सकता है । तथा हि- " चतुविध आहार एवं मद्यपान में मूच्छित बने हुए भी शैलक को प्रमाद दोष के वश से केवल जन पदों में बिहार करने की ओर से ही अशक्ति आ गई है, उनके मूलगुणों का नाश नही हुआ है ऐसा समझ कर पथक को छोड़ और समस्त मुनिजन वहां से बाहिरजन पदों में बिहार कर गये और पांथक को वे उनकी व्यावृत्ति करने के लिये छोड़ गये। ऐसा सूत्रकार आगे कहेंगें । यदि शैलक ने निषिद्ध मयका सेवन किया होता तो वे मूलगुणो से भी रहित हो जाते और इस तरह अनगार धर्म से रहित होने पर पथिक अनगार को उनकी ખીજી વાત એ પણ છે કે જ્યારે સાધુમર્યાદા મુજબ અકલ્પ્ય તેમજ પ્રવ ચન નિષિદ્ધ વસ્તુ ને આપવા માટે મંડૂક રાજાએ વૈદ્યોને આદેશ આપ્યા નહિ તા વૈદ્યોની શી તાકાત કે તેઓ તેમની આજ્ઞાને આળગીને શૈલક અનગારને મઘ પીવડાવે ? તેમજ આગળના મૂળ પાઠને ” જોવાથી પણ આવાત સિદ્ધ થાય છે કે ગુાને નષ્ટ કરનાર મદ્ય અહીં મદ્ય-શબ્દના વાચ્યા થઈ શકે જ નહિ. જેમકે- ચાર જાતના આહાર અને મદ્ય પાનમાં મૂર્છાવશ થયેલા શૈલકને પ્રમાદ દોષથી ફક્ત જનપદો વિહાર કરવા માટેની અશક્તિ જ આવી ગઇ છે. તેમના મૂળગુણેાના નાશ થયા નથી આવું સમજીને જ પાંથકને ત્યાં મૂકીને બધા મુનિએ ત્યાંથી બીજા મહારના પદોમાં વિહાર કરવા માટે નીકળી પડયા પાંચકને શૈલકની વૈયાવૃત્તિ માટેજ મુનિએ મૂકીને ગયા હતા. આ સૂત્રકાર આ પ્રમાણે આગળ વર્ણન કરવાના જ છે. હવે જો શૈલકે આગમનિષિદ્ધ મદિરાનું સેવન કર્યુ” હાતતા તેઆ મૂળ ગુણેાથી પણ હીન થઈ જાત અને આ પ્રમાણે અનગાર ધમ રહિત
"C
જન
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨