Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनगारधर्मामृतवर्षिणी टीका अ० ५ शैलकराजऋषिचरितानरूपणम् १४५
किं च-मद्यपानात् पूर्वापरह्नकाले सुखप्रसुप्तस्य शैलकस्य राजर्षेः चातुर्मासिक प्रतिक्रमितुकामेन पान्थकेन क्षमापनार्थ शिरसा तच्चरणसंस्पर्शे कृते सति स उत्थाय क्नोधाविष्टो जातः । ततोऽसौ पान्थकः शैलकानगारं वन्दमानः स्वशीर्षण तच्चर• पयोः स्पृशन् प्रार्थयतिस्म-क्षमध्वं मेऽपराधं, नैवं पुनः करिष्ये इति । मद्यशब्दस्य निषिद्धमद्यार्थकत्वेतु-मूलसूत्रे शैलकस्य राजर्षिविशेषणं नोपपद्यते,पान्थकानगारकृतं तद् वन्दनादिकं च विरुध्यते ।
कि च-मद्यशब्दस्य मदिरार्थकत्वस्वीकारे शैलकस्य पश्चात्तापादये सति विशुद्धवैयावृत्ति करना भी विरुद्ध पड़ता है । किं च मद्य के पान करने से पूर्वापराह्नकाल में सुख से सुप्त हुए शैलक राजऋषि के, चातुर्मासि प्रतिक्रमण करने की इच्छा से जब क्षमापना याचनार्थ मस्तक से चरणों का स्पर्श किया तो वे जग गये और अचानक निद्रा भंग होने से उन्हें क्रोध
आ गया। पथिक ने जब उनकी यह दशा देखी तो उसने नमन करते हुए उनके चरणों को छूकर प्रार्थना की महाराज ! आप मेरे अपराध को क्षमा कीजिये आगे ऐसा अब नहीं करूंगा। यदि मद्य शब्द को निषिद्ध मद्यार्थक-मदिरार्थक-माना जावे तो मूल सूत्र में शैलक के लिये जो राजऋषि शब्द का प्रयोग किया गया है-उन्हें जो राजऋषि के विशेषण से विशेषित किया है-वह नहीं बनता है और न पांथक अनगार कृत उन के प्रति वंदना आदि कृत्य युक्ति संगत बैठते हैं। यदि यहां मद्य शब्द को मदिरार्थक स्वीकार किया जावे तो उन्हें जो पश्चात्ताप के હવા બદલ પથક અનગારની તેમની માટેની વૈયાવૃત્તિ પણ ઉચિત ગણાત જ નહિ અને બીજું કે જ્યારે મદ્યપાન કરીને પૂર્વાપ૨ાહ્ન કાળમાં શૈલક રાજ ઋષિ સુખેથી સૂતા હતા ત્યારે ચાતુર્માસિ પ્રતિક્રમણ કરવાની ઈચ્છાથી જ્યારે ક્ષમાપના માટે પાકે તેમનાં ચરણોમાં પિતાના મસ્તકને સ્પર્શ કર્યો ત્યારે તેઓ જાગ્રત થઈ ગયા. અને ઓચિંતા નિદ્રાભંગ થતાં તેઓ ક્રોધા. વિષ્ટ થઈ ગયા. પાંથકે તેમને ગુસ્સે થયેલા જોઈને ફરી તેમના ચરણોમાં મસ્તક નમાવીને વિનંતી કરતાં કહ્યું કે હે ભગવાન ! મારે ગુને માફ કરો ફરીથી આવું નહિ થાય. જે મદ્ય શબ્દ મદિરાના અર્થને સૂચવના હોય તે મૂળસૂત્રમાં શૈલકના માટે રાજઋષિ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યું છે તેમને રાજઋષિના વિશેષણથી સંબોધવામાં આવ્યા છે તે કેવી રીતે બને ? પથક અનગારે તેમના પ્રત્યે ક્ષમાપના રૂપ વંદન વિનય વગેરે બતાવ્યું તે પણ ઉચિત કેવી રીતે કહી શકાય ? બીજુ કે જે મદ્ય શબ્દને મદિરાના અર્થમાં સ્વીકારીએ તે શૈલક અનગાર પશ્ચાત્તાપના ઉદયથી વિશુદ્ધ ચારિત્રની આરાધના
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨