Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे आसन्नकामधेनूनां, चिन्तामणिमुपेयुषाम् । स्थातुं शक्नोति किं चिन्ता, भगवत्यवलम्बिनाम् ॥९॥
अन्वयार्थ-स्पष्ट है ॥९॥ विशेषार्थ-कामधेनु और चिन्तामणिरत्न केवल जीवोंकी इहलोकसम्बन्धी ही चिन्ताके अपहारक होते हैं-उनमें पारलौकिक चिन्ताको अपहरण करनेकी योग्यता नहीं हुआ करती है, परन्तु आत्मामें इन दोनोंकी अपेक्षासे भी श्रेष्ठतम भगवतीका ज्ञान जब उदित हो जाता है तब जीवके सब प्रकारकी इहलोकसम्बन्धी और परलोकसम्बन्धी चिंताएँ नष्ट हो जाया करती हैं। इसका कारण यह है कि सम्यग्ज्ञानीकी आत्मा सांसारिक समस्त अवस्थाओंको कर्मकृत विकार मानकर उनमें राग द्वेषसे रहित बन जाया करती है, और " एक द्रव्य दूसरे द्रव्यके गुण स्वभावमें परिवर्तन नहीं कर सकता है, प्रत्येक द्रव्य अपने ही गुण स्वभावमें परिणमन करनेका स्वभाववाला है " ऐसा जानकर वह जलमें जलसे भिन्न कमलकी तरह संसारावस्थामें अपनी प्रवृत्ति रखता है। अतः किसी भी चिन्तामें ऐसी सामर्थ्य नहीं हो सकती है जो उस वीरके समक्ष किसी भी रूपसे टिक सके । यही बात इस श्लोकद्वारा समझाई
अन्याय-२५ष्ट छ ॥ ८ ॥
વિશેષાર્થ—કામધેનુ અને ચિન્તામણિ તે જીવોની આલોકસંબંધી ચિન્તાઓને દૂર કરી શકે છે. તેમનામાં પારલૌકિક ચિન્તાઓ દૂર કરવાનું સામર્થ્ય હોતું નથી. પણ જ્યારે તે બન્ને કરતાં પણ શ્રેષ્ઠ એવું ભગવતીનું જ્ઞાન
જ્યારે આત્મામાં ઉદય પામે છે ત્યારે જીવની આલેક અને પરલોકની સઘળી ચિન્તાઓ નાશ પામે છે. તેનું કારણ એ છે કે સમ્યજ્ઞાનીને આત્મા સાંસારિક સમસ્ત અવસ્થાઓને કર્મકૃત વિકાર માનીને તેમાં રાગદ્વેષ રાખતા નથી. અને “એક દ્રવ્ય બીજા દ્રવ્યના ગુણ સ્વભાવમાં પરિવર્તન કરી શકતું નથી, પ્રત્યેક દ્રવ્ય પિતાનાજ ગુણ સ્વભાવમાં પરિણમન કરવાના સ્વભાવવાળું છે” એવું સમજીને તે જળથી ભિન્ન કમળની જેમ સંસારાવસ્થામાં પિતાની પ્રવૃત્તિ રાખે છે. તેથી કઈ પણ ચિન્તામાં એવું સામર્થ્ય હેતું નથી કે તે કઈ પણ પ્રકારે તે વીરની સામે ટકી શકે. એજ વાત આ લેકમાં સમજાવવામાં આવી છે. છેલ્લા
શ્રી ભગવતી સૂત્ર: ૧