________________
માલમ પડે અથવા સુધારા વધારા કરવાનું લાગે તેમણે દરેકે જ્ઞાન ભંડારમાં લખી જણાવવું કે એગ્ય ફેરફાર થાય. વર્તમાન સમયમાં પશ્ચિમના દેશોમાં વિદ્યાનંદ વધવાથી કેટલાક અન્ય વિદ્વાને આપણા જૈન સુત્રોમાં પ્રેમ ધરાવતા થયા છે, પણ તેઓના અભિપ્રાયમાં જ્યાં વાત ન સમજાય ત્યાં ગમે તેમ લખી પણ દેવાય છે, તેમને આ સટીક ભાષાંતર છપાવાથી સરખાવવાનું મળશે, તમ સાધુ માર્ગી પંથવાળા ટબા ઉપર કામ ચલાવનારને ઘણું જાણવાનું મળશે, તેમ દિગંબર વિચ્છેદ માને છે તેમને પણ વિચારવાનું મળશે, આ સૂત્ર સાધુઓનું સર્વસ્વ છે, અને જિનેશ્વર સમવસરણમાં પ્રથમ એનેજ ઉપદેશેલું હોવાથી આ સૂત્ર આપણું વારંવાર ક્યાં રહેવું જોઈએ. પાંચમે ભાગ પૂરો થતાં પાંચે ભાગની આખી સમાલોચના એકાદ સારા અંગ્રેજી સંસ્કૃત ભણેલા વિદ્વાન પાસે લખાવવા વિચાર છે. માટે ચાર ભાગ વાંચતાં જે કંઇ નવીન સુધારવા જેવું લાગે તેણે લખી જણાવવું,
આ ભાગ છપાતાં આ પુસ્તક માટે નીચલી મદદ મળી છે. તેમને સાદર ધન્યવાદ આપવામાં આવે છે.
રૂ. ૨૫૦) પિતા પરથીરાજ મુળચંદના સ્મરણાર્થે પાલણપુર વાળા ઝવેરી વીરચંદભાઇના કુટુંબ તરફથી તેમના, તેમની સ્ત્રીના, માતુશ્રીના, બંધુના તથા બેન દીવાળીના સ્મરણાર્થે આ મહા પુણ્યનું કામ સમજી આપેલ છે તે ગાંધી કેસલીલ અમુલખભાઈ મારફતે આવેલ તે ત્રીજા ભાગમાં બતાવેલ છે.
શેઠ દલીચંદ વીરચંદ જેઓ જેન વિધાર્થી આશ્રમ–સુરત વડાચાના પ્રમુખ છે, અને અનેક ધર્મોના કાર્યોમાં આગેવાન ભાગ